શોધખોળ કરો

દુનિયામાં 67 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં, અમેરિકા કરતાં બ્રાઝિલમાં વધી રહ્યાં છે કેસો

હવે દરરોજ બ્રાઝિલમાં અમેરિકાથી વધુ કોરોનાના કેસો અને મોત નોંધાઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલામાં 31,890 નવા કેસ અને 1,492 મોતો થયા છે, જ્યારે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 22,104 નવા કેસ નોંધાયા છે અને 1,031 મોત થયા છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ દુનિયાભરમાં પોતાનો કેર વર્તાવી રહ્યો છે, દુનિયાના 213 દેશોમાં ફેલાયેલા કોરોનાએ છેલ્લા 24 દિવસમાં કેર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 29 હજારથી વધુ નવા કેસો નોંધાયા છે, અને મરનારાઓની સંખ્યામાં 5499 લોકોનો વધારો થયો છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ 66.92 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. આમાંથી 3 લાખ 92 હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે. વળી, 32 લાખ લોકો સંક્રમણથી મુક્ત પણ થયા છે. દુનિયામાં લગભગ 76 ટકા કોરોનાના કેસો માત્ર 14 દેશમાંથી નોંધાયા છે. આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 51 લાખ છે. કોરોનાએ સૌથી વધુ કેર અમેરિકામાં વર્તાવ્યો છે. અમેરિકામાં 19 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે, એક લાખથી વધુ લોકો મોત પણ થયા છે. મોટી વાત એ છે કે હવે દરરોજ બ્રાઝિલમાં અમેરિકાથી વધુ કોરોનાના કેસો અને મોત નોંધાઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલામાં 31,890 નવા કેસ અને 1,492 મોતો થયા છે, જ્યારે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 22,104 નવા કેસ નોંધાયા છે અને 1,031 મોત થયા છે. બ્રાઝિલાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, બ્રાઝિલ બાદ રશિયા અને ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી ઝડપથી વધી રહી છે. બ્રાઝિલ, રશિયા, સ્પેન, યુકે, ઇટાલી, ભારતમાં કોરોના કેસોની સંખ્યા બે લાખને પાર થઇ ચૂકી છે, આ ઉપરાંત સાત દેશ એવા છે જ્યા કોરોનાના કેસો એક લાખને પાર થઇ ગયા છે.

ટોપ સ્ટોરી

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget