શોધખોળ કરો

ઝિમ્બાબ્વેએ ભારતની સ્વદેશી 'કોવેક્સિન'ના ઉપયોગને મંજૂરી આપી, આમ કરનાર આફ્રિકાનો પ્રથમ દેશ બન્યો

કોરોના મહામારી સામેની લડતમાં ભારતમાં બનાવવામાં આવેલી રસી ઉપર વિશ્વએ વિશ્વાસ મૂક્યો છે. તેનું તાજેતરનું ઉદાહરણ ઝિમ્બાબ્વેથી સામે આવ્યું છે.

નવી દિલ્હી: કોરોના મહામારી સામેની લડતમાં ભારતમાં બનાવવામાં આવેલી રસી ઉપર વિશ્વએ વિશ્વાસ મૂક્યો છે. તેનું તાજેતરનું ઉદાહરણ ઝિમ્બાબ્વેથી સામે આવ્યું છે. ઝિમ્બાબ્વેએ ભારતની સ્વદેશી રસી 'કોવેક્સિન'ના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ઝિમ્બાબ્વેએ આફ્રિકાનો પ્રથમ દેશ છે જેણે ભારતની સ્વદેશી રસીને મંજૂરી આપી છે. ઝિમ્બાબ્વેમાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી હતી. એક તરફ અન્ય દેશો ભારતની રસી ઉપર વિશ્વાસ બતાવી રહ્યા છે, તો બીજી તરફ ભારતે પણ આગળ આવીને ઘણા દેશોને કોરોના રસી ભેટ તરીકે આપી છે. રસી મેળવનારા દેશોએ પણ ભારતના આ પગલાની પ્રશંસા કરી હતી. 'કોવેક્સિન' 81 ટકા અસરકારક ભારત બાયોટેકની દેશી કોરોના રસી પરીક્ષણમાં 81 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. આ પછી, તેના ઉપયોગ વિશેની શક્યતાઓ વધુ સારી બની છે. બુધવારે, રસીના એડવાન્સ ક્લિનિકલ ટ્રાયલનો ડેટા બહાર આવ્યો હતો. બુધવારે, ભારત બાયોટેકે એક નિવેદનમાં કહ્યું છે કે, તેના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 25800 લોકોએ ભાગ લીધો હતો. આ આજ સુધીની ભારતમાં આવી સૌથી મોટી ટ્રાયલ છે. તે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) ના સહયોગથી પૂર્ણ થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Embed widget