શોધખોળ કરો
કાન્યે વેસ્ટ સાથે 7 વર્ષના લગ્નજીવનનો અંત કરી રહી છે કિમ કર્દાશિયન, એકસમયે ઘૂંટણીયે બેસીને કિમને પહેરાવી'તી 32.6 કરોડની વીંટી, જુઓ તસવીરો

1/8

2/8

સોશ્યલ મીડિયા પર આજે પણ કિમ અને કાન્યેનો આ અંદાજ અવેલેબલ છે, અને તમામ કપલ્સ આને કૉપી પણ કરી રહ્યાં છે.
3/8

તેને પરિવાર અને મિત્રોના હાજરીમાં ઘૂંટણીએ બેસીને કિમને પ્રપૉઝ કર્યુ હતુ.
4/8

બન્નેના રિલેશનની વાત કરીએ તો દીકરીને જન્મ આપ્યા બાદ કાન્યેએ કિમના 33માં બર્થડે પર AT&T Park માં કિમને શાનદાર અંદાજમાં પ્રપૉઝ કર્યુ હતુ.
5/8

રિપોર્ટ્સ પ્રમાણે, કાન્યેએ 4.5 મિલિયન ડૉલર એટલે કે ભારતીય મુદ્રા અનુસાર લગભગ 32.6 કરોડના હીરાની વીંટીથી કિમને પ્રપૉઝ કર્યુ હતુ. આ 15 કેરેટ કુશન કટ એન્ગેજમેન્ટ રિંગ જોવામાં ખુબ સુંદર છે.
6/8

સગાઇ દરમિયાન કિમ અને કાન્યેની જોડીથી વધુ વીંટી ચર્ચાનો વિષય બની હતી, અને હવે આ કપલ છુટી પડી રહ્યું છે ત્યારે પણ આ વીંટી ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે.
7/8

કિમ કર્દાશિયન તલાકની સાથે તેની તે વીંટી પણ ચર્ચામાં આવી છે, જે તેને કાન્યેએ સગાઇ દરમિયાન પ્રપૉઝ કરતી કરતી વખતે પહેરાવી હતી. ખરેખરમાં કિમની આ ડાયમન્ડની રિંગ બહુ કિંમતી છે, અને આની કિંમત જાણીને કોઇને પણ આંચકો લાગી શકે છે.
8/8

મુંબઇઃ રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયન અને કાન્યે વેસ્ટે સાત વર્ષના લગ્ન જીવનનો અંત કરવાનો ફેંસલો લઇ લીધો છે, અને કોર્ટમાં તલાક ફાઇલ પણ કરી દીધુ છે. કિમ કર્દાશિયને પોતાના ચારેય બાળકોની જૉઇન્ટ કસ્ટડીની માંગ કરી છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
રાજકોટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
