શોધખોળ કરો
શોપિંગ મોલમાં એક્ટ્રેસ સાથે યુવકે કરી એવી અશ્લીલ હરકત કે એક્ટ્રેસ સ્તબ્ધ થઈ ગઈ, જાણો વિગત
1/4

કોઈ આ પ્રકારની હરકત કરી શકે તે હું માની શકતી નહોતી, જે બાદ તેઓ ચાલ્યા ગયા. પરંતુ પીછો કરીને કાઉન્ટર સુધી આવી પહોંચ્યા અનેમને મારી ફિલ્મ તથા કામને લઇ પૂછવા લાગ્યા. આ બધુ જોઈ મારી માતા પણ ત્યાં આવી પહોંચી. જેને જોઈ બંને ત્યાંથી ફરાર થઈ ગયા. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
2/4

તેણે લખ્યું, બે લોકોએ મોલમાં મારો પીછો કર્યો, જ્યાં વધારે ભીડ નહોતી. બંને લાંબા સમય સુધી તો મને જોતા રહ્યા અને બાદમાં એક મારી કમરની નીચે હાથ રાખી દીધો. પહેલા તો મને લાગ્યું કે ભૂલ થઈ હશે પરંતુ મને પછી ખબર પડી કે આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું. ઘટના બાદ હું સ્તબ્ધ રહી ગઈ હતી. જેવી મેં ત્યાંથી નીકળવાની કોશિશ કરી બંનેએ મને ઘેરી લીધી. આ જોઈને મારી બહેન મારી પાસે આવી ગઈ અને પૂછ્યું બધું બરાબર છે ને. આ ખૂબ વિચિત્ર હતું.
Published at :
આગળ જુઓ





















