શોધખોળ કરો

ક્રાઈમ પેટ્રોલમાંથી અનુપ સોની બહાર, તેના સ્થાને આ હૉટ એક્ટ્રેસ બનશે એન્કર, જાણો વિગત

1/7
આ પ્રૉમોના કેપ્શનમાં લખ્યું છે - #WomenAgainstCrime દિવ્યાંકા ત્રિપાઠીની સાથે. આમ તો ક્રાઇમ પેટ્રૉલ ટીવીના પૉપ્યુલર શૉમાનો એક શૉ છે. આમાં કેટલી કહાનીઓ એવી બતાવવામાં આવી જેનાથી આપણે અજાણ છીએ.  (ફાઇલ તસવીર)

2/7
આવામાં શૉના પૂર્વ હૉસ્ટ અનુપ સોનીનો ડાયલૉગ સાવધાન રહિએ સતર્ક રહિએ. આજે પણ દરેકના મોઢે છે. હવે આ વખતે આ શૉ કહી રહ્યો છે ન સહમેંગી, ન ડરેંગી, ન રુકેંગી, જાગ જાગ નારી તૂ, એક ઔરત પર વાર અબ હર ઔરત કા ભાર. (ફાઇલ તસવીર)

3/7
ખરેખરમાં દિવ્યાંકા ત્રિપાઠી તે મહિલાઓની કહાની સામે લઇને આવવાની છે, જેમને અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેનો નવો શૉ સોની ટીવી પર આવવાનો છે.  (ફાઇલ તસવીર)

4/7
મુંબઇઃ ટીવીનો પૉપ્યુલર શૉ ક્રાઇમ પેટ્રૉલમાં હવે મોટો ફેરફાર દેખાશે. રિપોર્ટ છે કે ક્રાઇમ પેટ્રૉલમાં અનુપ સોની જગ્યાએ ટીવીની હૉટ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી દેખાશે, દિવ્યાંકા હવે એક નવી પ્રૉડક્ટ સાથે નાના પડદા પર દેખાવવાની છે. (ફાઇલ તસવીર)

5/7
 (ફાઇલ તસવીર)
(ફાઇલ તસવીર)
6/7
આ શૉ આગામી 21 ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહ્યો છે, અને આને દિવ્યાંકા ત્રિપાઠી હૉસ્ટ કરવાની છે. પ્રૉમોમાં દિવ્યાંકા નારીને જગાવવાનો સંદેશ આપી રહી છે. (ફાઇલ તસવીર)

7/7
આ નવા શૉનો પ્રૉમો પણ આવી ગયો છે. આ નવો શૉ ક્રાઇમ પેટ્રૉલ સતર્ક છે. જેમાં એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી હૉસ્ટ તરીકે દેખાવવાની છે. એટલે કે હવે ક્રાઇમ પેટ્રૉલમાં અનુપ સોની નહીં દેખાય.v

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai |  મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી,  છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Embed widget