શોધખોળ કરો

પ્રેમીની યાદ આવતા અડધી રાત્રે શૂટિંગના સેટ પર બૉયફ્રેન્ડને મળવા પહોંચી આ હૉટ એક્ટ્રેસ, ચહેરા પર તણાવ અને કેઝ્યૂઅલ લૂકની તસવીરો વાયરલ

1/7
તસવીરોમાં તમે જોઇ શકો છો કે બન્ને કેઝ્યૂઅલી લૂકમાં દેખાઇ રહ્યાં છે. (Photo Credit: Manav Manglani)

2/7
આ દરમિયાન  બન્નેમાંથી કોઇપણ પેપ્સને પૉઝ ન હતા આપી રહ્યાં, જોકે હંમેશા આ કપલ સ્માઇલ કરીને પૉઝ આપે છે.  (Photo Credit: Manav Manglani)

3/7
તસવીરોમાં તમે જોઇ શકો  છો કે આ દરમિયાન મલાઇકા અને અર્જૂન જરા અલગ મૂડમાં દેખાઇ રહ્યાં છે. બન્નેના ચહેરા પર તણાવ અને ચિંતાનો ભાવ દેખાઇ રહ્યો હતો. (Photo Credit: Manav Manglani)

4/7
તસવીરોમાં તમે અર્જૂનને અલગ લૂકમાં જોઇ શકો છો. માનવામાં આવી રહ્યું છે કે આ તેના આગામી પ્રૉજેક્ટ માટે જ છે.  (Photo Credit: Manav Manglani)

5/7
બન્નેની તસવીરો અડધી રાતની છે. આ તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.  (Photo Credit: Manav Manglani)

6/7
ખરેખરમાં, હૉટ એક્ટ્રેસ મલાઇકા અરોડા અડધી રાત્રે અર્જૂન કપૂરની ફિલ્મના શૂટિંગ સેટ પર તેને મળવા પહોંચી હતી, અને અહીં તેને ડ્રૉપ પણ કર્યો હતો.  (Photo Credit: Manav Manglani)

7/7
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર  અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાની કેટલીક તસવીરો હાલ ખુબ વાયરલ થઇ રહી છે, જેમાં બન્નેનુ બૉન્ડિંગ જબરદસ્ત દેખાઇ રહ્યું છે. આ તસવીરો મોડી રાત્રે કેપ્ચર કરેલી છે.  જુઓ  તસવીરો..... (Photo Credit: Manav Manglani)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી

8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ

દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ

સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ

જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી

ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત

ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી

Embed widget