શોધખોળ કરો
નુસરત ભરુચાની લેટેસ્ટ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, બીચ પર આરામ કરતી દેખાઇ, જુઓ તસવીરો.....
1/5

નુસરત ભરુચાની હાલની ફિલ્મોની વાત કરીએ તો તે અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ ફિલ્મ 'છલાંગ'માં તેને છેલ્લી વાર જોવામાં આવી હતી. નુસરત ભરુચાની સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો તે આયુષ્યમાન ખુરાનાની સાથે ફિલ્મ 'ડ્રીમ ગર્લ'માં જોવામાં આવી હતી. નુસરત ભરુચા યો યો હની સિંહન સાથે તાજેતરમાં જ એક ગીત 'સઇયો જી (Saiyaan Ji Song)' દેખાઇ હતી. યુટ્યૂબ પર રિલીઝ થતાંજ તે ટ્રેન્ડિંગ ટૉપિક બની ગયુ હતુ.
2/5

હમણાં જ તેનુ લેટેસ્ટ ફોટોશૂટ જબરદસ્ત વાયરલ થયુ હતુ, જેમાં તે સફેદ રંગનો ડ્રેસ પહેરીને પૉઝ આપતી દેખાઇ રહી હતી.
Published at :
આગળ જુઓ




















