શોધખોળ કરો

ઓરેન્જ બિકીનીમાં સારા અલી ખાને બાતવ્યો જલવો, હૉટનેસ જોઇને ફેન્સ પણ થયા ક્રેઝી, જુઓ તસવીરો......

1/12
2/12
3/12
4/12
છેલ્લે સારા વરુણ ધવનની સાથે ફિલ્મ કુલી નંબર વનમાં દેખાઇ હતી,  હાલ સારા સોશ્યલ મીડિયા પર ફેન્સની વચ્ચે ખુબ છવાયેલી રહી છે.  (Photo Credit: @saraalikhan95 Instagram)

5/12
સારા અલી ખાને વર્ષ 2018માં કેદારનાથ ફિલ્મથી પોતાનુ બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં સારાની અપૉઝિટ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત હતો, આ પછી સારાએ બીજી ફિલ્મ કરી હતી સિમ્બા. (Photo Credit: @saraalikhan95 Instagram)

6/12
સારાની આ તસવીરો ખુબ પસંદ કરવામાં આવી હતી, આના પર ફેન્સે ખુબ પ્રેમ લૂટાવ્યો અને લાઇક્સ કરીને કૉમેન્ટ પણ કરી હતી.

7/12
ઇન્સ્ટાગ્રામ પર સારના 30 મિલીયનથી વધુ ફોલોઅર્સ અને આ આંકડો દરરોજ વધતો જ રહે છે. (Photo Credit: @saraalikhan95 Instagram)

8/12
આ પહેલા સારાએ બ્લૂ બિકીની લૂકમાં પોતાની તસવીરો શેર કરી હતી. (Photo Credit: @saraalikhan95 Instagram)

9/12
સારાએ  તસવીર  શેર કરતા કેપ્શનમાં લખ્યું છે- વિટામીન સીનો ડેલી ડૉઝ... આ તસવીરોમાં સારા સમુદ્ર કિનારે તડકાનો આનંદ લઇ રહ્યો છે. સારાની તસવીરોને અત્યાર સુધી 14 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે.

10/12
આમ તો સારા અલી ખાન આજકાલ વેકેશન માટે માલદીવમાં છે, અહીંના સુંદર બીચથી સારાએ પોતાની ઓરેન્જ બિકીની હૉટ તસવીરો શેર કરી છે, આ તસવીરો હાલ વાયરલ થઇ રહી છે.

11/12
સારા હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની બિકીની લૂકની તસવીરો ખુબ શેર  કરે છે, જેનાથી ઇન્ટરનેટ પર ધમાલ પણ મચેલી રહે છે.

12/12
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને પોતાના ફેન્સ માટે દરરોજ નવા નવા ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાંજ તેને સોશ્યલ માડિયા પર ઓરેન્જ કલરની બિકીની લૂક વાળી પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.  (Photo Credit: @saraalikhan95 Instagram)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget