સની પોતાના દરેક લૂકમાં સુંદર દેખાય છે. સનીએ અત્યાર સુધી બૉલીવુડમાં કેટલીય હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.
3/8
સનીએ વર્ષ 2011માં ડેનિયલ સાથે લગ્ન કરી લીધા હતા, અને બન્નેને ત્રણ બાળકો પણ છે. જેમાં એક દીકરી નિશા અને જુડવા દીકરા અસર અને નૂહ છે.
4/8
સની સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તાજેતરમાંજ તેને બ્લૂ બિકીનીમાં પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
5/8
વળી, આ પહેલા સનીએ પોતાના પતિ ડેનિલય વેબરની સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કર્યો હતો. આની તસવીર પણ તેને સોશ્યલ મીડિયા પર શેર કરી હતી, જે ખુબ વાયરલ પણ થઇ હતી.
6/8
સની આ તસવીરોમાં સ્વિમસૂટ પહેરીને સ્વિમિંગ પૂલમાં દેખાઇ રહી છે. માથા પર સનીએ કેપ પહેરેલી છે, જેના પર તેનુ નામ પણ લખેલુ છે.
7/8
આજકાલ સની કેરાલામાં છે, જ્યાં તે રિયાલિટી શૉમાં 'સ્પ્લિટવિલા'નુ શૂટિંગ કરી રહી છે.
8/8
મુંબઇઃ ફિલ્મોમાં પોતાના ગ્લેમરસ લૂકથી બધાને દિવાના કરનારી એક્ટ્રેસ સની લિયોની હાલ સોશ્યલ મીડિયા સ્ટાર બની છે. સની લિયોની આજકાલ ટીવી રિયાલિટી શૉ 'સ્પ્લિટવિલા'ના શૂટિંગમાં બિઝી છે. સની સોશ્યલ મીડિયા પર હંમેશા પોતાના બૉલ્ડ અંદાજ માટે જાણીતી છે, તેના લાખો ફોલોઅર્સ છે, જે તેની પૉસ્ટનો બેસબ્રીથી ઇન્તજાર કરતા રહે છે.