શોધખોળ કરો
16 વર્ષ નાના છોકરાના પ્રેમમાં પડેલી આ હૉટ એક્ટ્રેસે પહેર્યો સ્ટાઇલિશ ડ્રેસ, જોઇને ફેન્સ પણ દંગ રહી ગયા, તસવીરો વાયરલ
1/10

2/10

(PHOTOS- MANAV MANGALANI)
3/10

ફિલ્મોની વાત કરીએ તો સુષ્મિતા સેન Biwi No.1, Sirf Tum, Aankhen (2002), Main Hoon Na (2004), Maine Pyaar Kyun Kiya? (2005) જેવી હિટ ફિલ્મો આપી ચૂકી છે.
4/10

ફેમિલી સાથે હાલ સુષ્મિતા મુંબઇમાં છે, અને કેટલાક બીજા પ્રૉજેક્ટ પર પણ કામ કરી રહી છે.
5/10

ખાસ વાત છે કે સુષ્મિતા સેન ગયા વર્ષે આવેલી વેબસીરીઝ આર્યાથી ડિજીટલ ડેબ્યૂ કરી ચૂકી છે. આ વેબસીરીઝની સફળતા બાદ એક્ટ્રેસે બીજા ભાગનુ શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે.
6/10

ઉલ્લેખનીય છે કે, નોંધનીય છે કે એક્ટ્રેસ સુષ્મિતા સેન 45 વર્ષની છે, જ્યારે તેનો બૉયફ્રેન્ડ રોહમન શૉલ તેનાથી 16 વર્ષ નાનો છે. એટલે કે એક્ટ્રેસ નાના છોકરાના પ્રેમમાં છે અને અવારનવાર બન્નેના લગ્નની ચર્ચાઓ પણ થાય છે.
7/10

સુષ્મિતાને કાલે જ્યારે મુંબઇમાં પૉઝ આપવામા માટે કહેવામાં આવ્યુ, તો તેને આ અંદાજમાં પોતાના વાળ બરાબર કરીને કેમેરા સામે આવી હતી.
8/10

સુષ્મિતાની આ હંસીએ તમામ ફેન્સના દિલ જીતી લીધા, જોકે એક્ટ્રેસના આ સ્ટાઇલિસ ડ્રેસને જોઇને ફેન્સ પણ દંગ રહી ગયા હતા. લોકોને આ ડ્રેસ ખુબ પસંદ આવી રહ્યો છે.
9/10

આ દરમિયાન સુષ્મિતા બ્લેક શીયર ટૉપ અને ટ્રાઉઝરમાં દેખાઇ.
10/10

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન આજકાલ બહુ ઓછી દેખાઇ રહી છે, પરંતુ તાજેતરમાં જ તેને મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી છે. અભિનેત્રી સોમવારે મુંબઇના બાંદ્રામાં સ્પૉટ થઇ. તસવીરો વાયરલ....
Published at :
આગળ જુઓ





















