શોધખોળ કરો

માલદીવના દરિયાકિનારે વેકેશન એન્જૉય કરતી દેખાઇ તારા સુતરિયા, હૉટ તસવીર વાયરલ

1/6
ઉલ્લેખનીય છે કે તારા એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક જાણીતી મૉડલ પણ છે, અને સિંગર પણ છે. તારા ડિઝનીની ‘The Suite Life of Karan & Kabir’, ‘Oye Jassie’ જેવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે.

2/6
તારા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને લાઇફને એક્સપ્લૉર કરવામાં કોઇ કસર નથી છોડવા ઇચ્છતી.

3/6
વાદળી આસમાનની નીચે તારાનો લૂક સેન્સેશનલ લાગી રહ્યો છે, તારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરતાં લખ્યું- આવા દ્રશ્યોને જોઇને મન ખુશ થઇ જાય છે.

4/6
આ દરમિયાન તેને પૉઝ પણ લોકોને એટ્રેક્ટ કરી રહ્યો છે. મૉડેલિંગની દુનિયામાં પગ મુકનારી તારાએ પોતાના ફેન્સના દિલી જીતી લીધા છે.

5/6
આ પહેલા પણ એક્ટ્રેસ તારા સુતરિયાએ માલદીવ વેકેશન એન્જૉયની તસવીરો શેર કરી હતી. આ તસવીરમાં તારા લાલ રંગની બિકીનીમાં દેખાઇ રહી હતી. આ તસવીર પર એક યૂઝરે લખ્યું- કમાલનો નજારો છે, તમે ખુબ સુંદર લાગી રહ્યાં છે.

6/6
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રીઓનો માલદીવ સાથે એક ખાસ કનેક્શન છે, જ્યારે પણ મોકો મળે ત્યારે મોટાભાગની અભિનેત્રીઓ માલદીવના દરિયાકિનારે વેકેશન અન્જૉય કરવા નીકળી જાય છે. સોમવારે તારા સુતરિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે માલદીવના દરિયા કિનારે એન્જૉય કરતી દેખાઇ રહી છે. આ તસવીરોમાં તારા સુતરિયા ગ્લેમરસ લૂકમાં દેખાઇ રહી છે, આ દરમિયાન તારા સફેદ કલરની બિકીનીમાં દેખાઇ રહી છે.

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget