તસવીરોમાં ઉર્વશી રૌતેલા હાથો ગ્લવ્ઝ અને ચહેરા પર માસ્ક ફેસ શિલ્ડથી કવર કરેલા છે.
2/5
આ સાથે અભિનેત્રીનો મેસેજ એવો છે કે, કોરોનાના કારણે આપણે ફૂલ સુરક્ષા રાખવી જોઇએ, જેમ કે પીપીઇ કિટ સાથે સાથે તે દેખાઇ રહી છે તેમ.
3/5
અભિનેત્રીનો આ લૂક્સ એરપોર્ટ પરનો છે, અહીં અભિનેત્રી પીપીઇ કીટ પહેરીને ઉભી રહેલી છે. માથાથી લઇને પગ સુધી ફૂલ પીપીઇ કીટમાં અભિનેત્રી આખી ઢંકાઇ ગઇ છે.
4/5
મુંબઇઃ કોરોનાની વચ્ચે બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા એક ખાસ અંદાજમા દેખાઇ છે. ઉર્વશી રૌતેલા આમ તો પોતાના અવનવા લૂક્સને લઇને હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે, પરંતુ આ વખતે તે પીપીઇ કીટ સાથે દેખાઇ છે. એટલે કે અભિનેત્રીએ હાલમાં પીપીઇ કીટ પહેરીનો ફોટોશૂટ કરાવ્યુ છે.
5/5
આમ તો ઉર્વશી ગ્લેમરસ અંદાજને લઇને સૌથી વધુ ચર્ચામાં રહે છે. ઉર્વશી દરરોજ સોશ્યલ મીડિયા પર પોતાની એકથી એક હૉટ અને બૉલ્ડ તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે, જે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ પણ થાય છે.