શોધખોળ કરો

આ એક્ટ્રેસના પતિની આપઘાત માટે દુષ્પ્રેરણાના કેસમાં થઈ ધરપકડ, જાણો વિગત

1/7
 (ફાઇલ તસવીર)
(ફાઇલ તસવીર)
2/7
ચિત્રા એવી એક્ટ્રેસ હતી કે જે કોઇપણ શૉને એન્કર કરે એટલે તે શૉની ટીઆરપી ઓટોમેટિક વધી જતી હતી. તેને કૉમેડી ટીવી શૉ ચાઇના પાપા પેરિયા પાપામાં પણ કામ કર્યુ હતુ. (ફાઇલ તસવીર)

3/7
ઈવીપી ફિલ્મ સિટીમાં શૂટિંગ પતાવીને તે દિવસે સવારે 2.30 કલાકે હોટલના રૂમ પર પરત ફરી હતી. થોડા મહિના પહેલા બિઝનેસમેન હેમંત સાથે તેને લગ્ન કર્યા હતા.  (ફાઇલ તસવીર)

4/7
થોડાક દિવસો પહેલા સાઉથની જાણીતી એક્ટ્રેસ વીજે ચિત્રાએ 28 વર્ષની વયે સુસાઇડ કરી લેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. રિપોર્ટ્સ પ્રમાણે, ચિત્રાએ ચેન્નઈની નસરપેટની હોટલમાં ફાંસી લગાવીને સુસાઇડ કર્યુ હતુ.  (ફાઇલ તસવીર)

5/7
પોલીસે આપઘાત કરવતા માટે ઉકસાવવા અને દુષ્પ્રેરણા કરવાના આરોપમાં વીજે ચિત્રાના પતિની ધરપકડ કરી છે. ચિત્રાની માતાએ તાજેતરમાં જ આરોપ લગાવ્યો હતો કે ચિત્રાને સીરિયલ પાંડિયન સ્ટૉર્સ માટે ઓળખવામાં આવતી હતી, તે લાંબા સમયથી તે સીરિયલમાં મુલઇની ભૂમિકા નિભાવી રહી હતી. આ શૉથી તેને એટલી પૉપ્યુલારિટી મળી હતી કે લોકો તેને મુલઇના નામથી જ ઓળખવા લાગ્યા હતા.  (ફાઇલ તસવીર)

6/7
લગભગ છ દિવસની તપાસ દરમિયાન એક્ટ્રેસ વીજે ચિત્રાના પતિ હેમનાથની ધરપકડ કરવામાં આવી છે. સુત્રો અનુસાર વીજે ચિત્રાને તેના પતિએ ટીવી સીરિયલ અન્ય વસ્તુઓમાં ઇન્ટીમેન્ટ સીન કરવાને લઇને ધમકાવી હતી.  (ફાઇલ તસવીર)

7/7
નવી દિલ્હીઃ સાઉથ ઇન્ડિયન સિનેમાની જાણીતી એક્ટ્રેસ વીજે ચિત્રા થોડાક દિવસો પહેલા એક હૉટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં મોતના કારણને આપઘાત ગણાવવામાં આવ્યો હતો, પરંતુ હવે આ કેસમાં એકદમ નવો મૉડ આવી ગયો છે.  (ફાઇલ તસવીર)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ  મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Embed widget