શોધખોળ કરો
બૉલીલુડની આ એક્ટ્રેસને મળી રેપની ધમકી, આ ધમકી કોણે આપેલી એ જાણશો તો લાગી જશે આઘાત

1/6

પોલીસે આઇપી એડ્રેસથી સાયબર સેલની તપાસમાં જાણ્યુ કે, તે હૈદરાબાદની 23 વર્ષીય યુવતી છે, અને તેનુ નામ નૂરા સરોવર છે, જેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની નકલી પ્રૉફાઇલ બનાવી રાખી છે. (તસવીર ઇન્સ્ટાગ્રામ)
2/6

પોલીસને જાણવા મળ્યુ કે નૂરા અને તેનો કૉ-વર્કર એક પૉલિટિકલ પાર્ટી માટે કામ કરી રહ્યાં છે, અને તે અંતર્ગત ઝારા ખાનને ધમકીઓ આપી રહ્યાં હતા. ઝારા ખાન બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ છે. (તસવીર ઇન્સ્ટાગ્રામ)
3/6

(તસવીર ઇન્સ્ટાગ્રામ)
4/6

ઝારા ખાને પોતાની ફરિયાદમાં કહ્યું કે તેને 28 ઓક્ટોબરથી 3 નવેમ્બરની વચ્ચે અજાણ્યા વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર રેપની ધમકીઓ આપી છે. પોલીસે ઝારા ખાનની ફરિયાદ પર કાર્યવાહી કરતા એક આરોપીની ધરપકડ કરી લીધી છે. (તસવીર ઇન્સ્ટાગ્રામ)
5/6

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઝારા ખાનની ફરિયાદ પર તપાસ કરતા પોલીસ જાણવા મળ્યુ છે કે ધમકી આપનાર હૈદરાબાદની એક 23 વર્ષીય એમબીએ સ્ટુડન્ટ છોકરી છે. (તસવીર ઇન્સ્ટાગ્રામ)
6/6

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં જન્મેલી બ્રિટિશ એક્ટ્રેસ સલમા અગાની દીકરી ઝારા ખાને મુંબઇના ઓશિયારા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્ટાગ્રામ પર રેપની ધમકી મળવાની ફરિયાદ નોંધાવી હતી.(તસવીર ઇન્સ્ટાગ્રામ)
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
