શોધખોળ કરો
PM કિસાન 24મો હપ્તો: બનાસકાંઠાથી મોદી કરશે જાહેરાત, જાણો ક્યારે આવશે પૈસા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાથી સવારે 10:00 વાગ્યે DBT દ્વારા ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો નવો હપ્તો જમા કરશે, જાણો તમારું સ્ટેટસ ચેક કરવાની સરળ રીત.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા દેશભરના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટા રાહતના સમાચાર આવી ગયા છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોના બેંક ખાતામાં આગામી 30 ઓક્ટોબરના રોજ યોજનાનો 24મો હપ્તો સીધો જમા કરવામાં આવશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પ્રણાલી દ્વારા આ રકમ સીધી ખાતામાં મોકલાશે, જેથી વચેટિયાઓની દખલ વગર પૂરેપૂરી રકમ લાભાર્થી સુધી પહોંચી શકે.
Published at : 28 Oct 2026 03:57 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર




























