શોધખોળ કરો
પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર: આ કામ દર વર્ષે કરાવવું જ પડશે, બાકી ખાતામાં 2000 રૂપિયા જમા નહીં થાય
31 માર્ચ 2026 પછી e-KYC ન કરાવનાર લાભાર્થીઓએ સહાય ચાલુ રાખવા નવેસરથી પ્રક્રિયા કરવી પડશે; જાણો નોંધણી માટેના 4 અત્યંત સરળ અને ઝડપી વિકલ્પો.
કેન્દ્ર સરકાર દ્વારા દેશના ધરતીપુત્રોને આર્થિક રીતે સદ્ધર કરવા ચલાવવામાં આવતી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના' (PM-Kisan) હેઠળ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ વિભાગની સત્તાવાર યાદી અનુસાર, યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે હવેથી દર વર્ષે બાયોમેટ્રિક e-KYC કરાવવું સંપૂર્ણપણે ફરજિયાત બનાવી દેવાયું છે, જેથી માત્ર યોગ્ય લાભાર્થીઓને સહાય સીધી બેંક ખાતામાં મળી શકે.
Published at : 12 Sep 2026 05:05 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





























