શોધખોળ કરો
લગ્નના ત્રણ દિવસ પહેલાં જ દુલ્હનને લાગ્યો કોરોનાનો ચેપ, તો ક્વૉરન્ટાઇમાં ઘરીની બારીમાં ઉભા રહીને જ પુરા કર્યા લગ્ન, અનોખા લગ્નની તસવીરો વાયરલ

1/9

(ઇન્સ્ટાગ્રામ તસવીર)
2/9

(ઇન્સ્ટાગ્રામ તસવીર)
3/9

લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, લોકો આને 2020ના અનોખા લગ્ન તરીકે ગણી રહ્યાં છે. યૂઝર્સ તસવીરો પર અવનવી કૉમેન્ટો કરી રહ્યાં છે.(ઇન્સ્ટાગ્રામ તસવીર)
4/9

લોરન જિમેનેજ અનુસાર જ્યારે તેને કોરોના સંક્રમિત હોવાની ખબર પડી તો તે દુઃખી થઇ હતી, પરંતુ તેને તેના મંગેતરનો સપોર્ટ મળ્યો, અને લગ્ન સમારોહ પુરો કરી શકી હતી. ખાસ વાત છે કે કોરોના મહામારીના કારણે ત્રણ-ત્રણ વાર આ કપલને પોતાના લગ્નની તારીખો બદલવી પડી હતી. બાદમાં બન્નેએ કંઇક અલગ કરવાનુ નક્કી કર્યુ. (ઇન્સ્ટાગ્રામ તસવીર)
5/9

એક શણગારેલી રિબનને પકડીને દુલ્હને બારીમાં ઉભી રહીને લગ્નની વિધિ પુરી કહી, દુલ્હન ઘરના પહેલા માળે બારીમાં ઉભી હતી અને તેનો થનારો પતિ નીચે ઉભો રહ્યો હતો.(ઇન્સ્ટાગ્રામ તસવીર)
6/9

ખરેખરમાં કેલિફોર્નિયામાં રહેનારા પેટ્રિક ડેલગાડો અને લોરેન જિમેનેજ નવેમ્બરના અંતમાં લગ્નના બંધનમાં બંધાવવા તૈયાર હતા, જોકે ત્રણ દિવસ પહેલા જ તબિયત બગડતા દુલ્હન કોરોના સંક્રમિત થઇ હતી. આ કારણે દુલ્હનને આઇસૉલેશનમાં રાખીને કપલે પોતાના લગ્નની વિધિ પુરી કરી હતી. (ઇન્સ્ટાગ્રામ તસવીર)
7/9

વાયરલ તસવીરોમાં દુલ્હન ઘરની બારીમાં રહીને લગ્નની વિધિ પુરી કરતી દેખાઇ રહી છે. ખરેખરમાં આ લગ્ન કેલિફોર્નિયામાં થયા હતા. (ઇન્સ્ટાગ્રામ તસવીર)
8/9

અમેરિકામાં એક લગ્ન કોરોનાની વચ્ચે થયા, જેમાં કોરોના સંક્રમિત દુલ્હને કોરોના ગાઇડલાઇનનુ પાલન કરીને પોતાના લગ્નની વિધિ પુરી કરી હતી. લગ્નની સુંદર તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.....(ઇન્સ્ટાગ્રામ તસવીર)
9/9

નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે. અંદાજે 6 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે, અને 15 લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. આ બધાની વચ્ચે લોકોનો કોરોના ગાઇડ લાઇનનુ પાલન કરીને જે તે કામ કરવાની છૂટ આપવામાં આવી રહી છે. (ઇન્સ્ટાગ્રામ તસવીર)
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
