શોધખોળ કરો

રિયલ લાઈફમાં ખૂબજ ગ્લેમરસ અને બોલ્ડ છે Aashram ની ‘બબીતા’, જુઓ તસ્વીરો

1/7
ત્રિધા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. ત્રિધાએ વર્ષ 2015માં તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ સૂર્યા વર્સિઝ સૂર્યામાંથી ડેબ્યૂ કર્યું હતું.  (Pic credit: Instagram)

2/7
ત્રિધા પોતાના હોટ બિકિની તસ્વીરોને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેણે તાજેતરમાં જ ઈસ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. જેમાં તે ખૂબજ બોલ્ડ અને ગ્લેમરસ લુકમાં નજર આવી રહી હતી.  (Pic credit: Instagram)

3/7
 ત્રિધા પોતાની ગ્લેમરસ તસ્વીરોને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.    (Pic credit: Instagram)

4/7
 ત્રિધાને ફ્રી સમયે ટ્રાવેલિંગ કરવાનો શોખ છે. તે સિવાય બાસ્કેટબોલ અને યોગમાં પણ ખૂબજ રસ દાખવે છે. (Pic credit: Instagram)

5/7
ત્રિધા જલ્દીજ બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મ ‘શમશેર’માં તે નજર આવશે, આ ફિલ્મ 2022 સુધીમાં આવે તેવી શક્યતા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે.  (Pic credit: Instagram)

6/7
   ત્રિધા સોશિયલ મીડિયા પર ખૂબજ પોપ્યુલર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયનથી પણ વધુ ફોલોઅવર્સ છે. (Pic credit: Instagram)

7/7
 વેબ સીરિઝ‘આશ્રમ’ અને ‘આશ્રમ-2’માં બોબી દેઓલ સાથે નજર આવનારર ત્રિધા ચૌધરી રાતોરાત સ્ટાર બની ગઈ છે. ત્રિધાએ આ વેબસીરિઝમાં બબીતાનું પાત્ર ભજવ્યું છે, જેના કારણે તે વધુ ચર્ચામાં છે.  (Pic credit: Instagram)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ

Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 

Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન

Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ

દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ

Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ

Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ

Embed widget