શોધખોળ કરો
'આશ્રમ'માં બૉબી દેઓલ સાથે રોમાન્સ કરનારી આ એક્ટ્રેસ રિયલ લાઇફમાં છે એકદમ બૉલ્ડ, દરિયા કિનારે બિન્દાસ પૉઝ આપતી તસવીરો વાયરલ
1/6

એક્ટ્રેસ ત્રિધા ચૌધરીની તસવીરો જોયા બાદ કહી શકાય કે તેની ડ્રેસિંગ સેન્સ ખુબ સારી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
2/6

ત્રિધા ચૌધરી સોશ્યલ મીડિયામાં ખુબ એક્ટિવ છે, અને અવારનવાર સોશ્યલ મીડિયામાં તે પોતાનો જલવો બિખેરતી રહે છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
3/6

તાજેતરમાં તેને તસવીર શેર કરી છે જે સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
4/6

આજકાલ ત્રિધા ચૌધરી પોતાના ગ્લેમર ફોટોઝને લઇને ખુબ ચર્ચામાં છે, સોશ્યલ મીડિયામાં તેની તસવીરો વાયરલ થઇ છે, જેમાં તે દરિયા કિનારે દેખાઇ રહી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
5/6

'આશ્રમ'માં ત્રિધા ચૌધરીએ બૉબી દેઓલ સાથે એકદમ હૉટ રૉમાન્સ કરતી દેખાઇ હતી. બબિતા બનેલી ત્રિધા ચૌધરીએ આ રૉલથી બધાને ચોંકાવ્યા હતા. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
6/6

મુંબઇઃ વેબ સીરીઝ 'આશ્રમ'માં પોતાના અભિનયથી દરેકની દિલ જીતી લેનારી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી, જેને વેબ સીરીઝમાં બબિતાનો રૉલ કર્યો હતો. આ એક્ટ્રેસના કેટલાક પૉઝ વાયરલ થયા છે, તે એકદમ બૉલ્ડ છે. જુઓ તસવીરો.... (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
Published at :
આગળ જુઓ
Advertisement





















