શોધખોળ કરો

Numerology Prediction: બર્થ ડેટના અંક પરથી જાણો 13 ફેબ્રુઆરી શુક્રવારનો ભવિષ્યકથન

Numerology Prediction: 13 ફેબ્રુઆરી શુક્રવારનો દિવસ આપની જન્મતારીખના અંક મુજબ કેવો પસાર થશે, જાણીએ શું કહે છે આપનો ભાગ્યાંક

નંબરોલોજી મુજબ ભવિષ્યકથન

1/9
મૂળાંક 1-નવા કામની શરૂઆત માટે સારો દિવસ. આત્મવિશ્વાસ ઊંચો રહેશે. અધિકારીઓ સાથે સકારાત્મક વાતચીત થશે.

2/9
મૂળાંક 2-ભાવનાત્મક દિવસ રહી શકે. પરિવાર સાથે સમય વિતાવો. મહત્વના નિર્ણય લેતા પહેલા વિચાર કરો.

3/9
મૂળાંક 3-કારકિર્દીમાં પ્રગતિના સંકેત. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ. નાણાકીય લાભ થઈ શકે.

4/9
મૂળાંક 4-અચાનક ફેરફાર શક્ય. કામમાં અવરોધ આવે તો ધીરજ રાખો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

5/9
મૂળાંક 5-યાત્રા અથવા નવા સંપર્કથી લાભ. વેપારીઓ માટે અનુકૂળ સમય. નવી તક મળી શકે.

6/9
મૂળાંક 6-પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. દાંપત્ય જીવન સુખમય. ખર્ચ પર નિયંત્રણ રા

7/9
મૂળાંક 7-આજનો દિવસ તમારા માટે ખાસ છે. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધશે. મનની શાંતિ મળશે.

8/9
મૂળાંક 8-મહેનતનું ફળ મળશે, પરંતુ વિલંબથી. કાનૂની બાબતોમાં સાવચેતી રાખો.

9/9
મૂળાંક 9-ઉર્જાથી ભરપૂર દિવસ. સામાજિક કાર્યમાં પ્રતિષ્ઠા મળશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન

Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત

Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ

વિડિઓઝ

કેદારનાથ મંદિરના કપાટ થયા  બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે  હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં  ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન

U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય

Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'

શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI

Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક

8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો

IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ

Embed widget