શોધખોળ કરો

Numerology Prediction: મૂળાંક 2 અને 4ના વ્યક્તિ માટે સર્જાઇ શકે છે પ્રગતિના યોગ, જાણો અંક જ્યોતિષ

Numerology Prediction: આજે 16 ઓક્ટોબર શુક્રવારનો દિવસ અંક જ્યોતિષ મુજબ કેવો પસાર થશે, જાણીએ નંબરોલોજીથી ભવિષ્યફળ

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક - 1- આજનો દિવસ મૂળાંક 1 ધરાવતા જાતકો માટે અનેક સારી તકો લઈને આવી શકે છે. સંતાનની કોઈ સિદ્ધિને કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. સંતાનને કોઈ પુરસ્કાર અથવા સન્માન મળવાની શક્યતા છે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. આર્થિક બાબતોમાં પણ સકારાત્મક પરિણામો મળી શકે છે.

2/9
મૂલાંક - 2-મૂળાંક 2 ધરાવતા જાતકો માટે આજનો દિવસ કારકિર્દી સંબંધિત બાબતોમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો તમે તમારા વ્યવસાય અથવા ભવિષ્યની દિશા અંગે કોઈ નિર્ણય લેવા માગતા હો, તો અનુભવી વ્યક્તિની સલાહ લેવી ફાયદાકારક રહેશે.

3/9
મૂલાંક - 3 - આજે મૂળાંક 3 ધરાવતા જાતકો માટે દિવસ અનુકૂળ રહી શકે છે. જો કોઈ યોજનાને પૂર્ણ કરવામાં લાંબા સમયથી મુશ્કેલી આવી રહી હોય, તો અનુભવી વ્યક્તિની મદદથી તેનો ઉકેલ મળી શકે છે. આથી તમારા અટકેલા કામ ફરીથી ગતિ પકડી શકે છે.

4/9
મૂલાંક - 4 - મૂળાંક 4 ધરાવતા જાતકો માટે કાર્યક્ષેત્રમાં આગળ વધવાની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહી શકે છે. નોકરી કરતા લોકોને તેમના કામ બદલ પ્રશંસા અથવા સન્માન મળી શકે છે. જો તમે લાંબા સમયથી તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળવાની રાહ જોઈ રહ્યા હો, તો આજે સકારાત્મક સંકેતો મળી શકે

5/9
મૂલાંક - 5  - આજે મૂળાંક 5 ધરાવતા જાતકોને લાંબા સમયથી ચાલી રહેલી દોડધામમાંથી થોડી રાહત મળી શકે છે. જે કામ પૂર્ણ કરવા માટે તમે સતત પ્રયત્ન કરી રહ્યા હતા, તેમાં આગળ વધવાનો માર્ગ દેખાઈ શકે છે. વ્યવસાય કરતા લોકો માટે નવા સંપર્કો ઉપયોગી સાબિત થઈ શકે છે.

6/9
મૂલાંક - 6 -   6 મૂલાંક ધરાવતા જાતકો માટે આજનો દિવસ કારકિર્દીમાં પ્રગતિની તકો લઈને આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને કામ કરવાની રીતની પ્રશંસા થઈ શકે છે. નોકરી કરતા લોકોને બઢતી અથવા પગારમાં વધારો થવા અંગે કોઈ સકારાત્મક સંકેત મળી શકે છે.

7/9
મૂલાંક -  7- આજે મૂળાંક 7 ધરાવતા જાતકોને જૂના વિવાદો અથવા ભૂતકાળની વાતોને કારણે કેટલીક માનસિક મૂંઝવણોનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં અન્ય લોકોની વાતો પર તરત પ્રતિક્રિયા આપવાનું ટાળો. તમારી વાણી પર સંયમ રાખશો, તો ઘણી મુશ્કેલીઓ વધતી અટકાવી શકશો.

8/9
મૂલાંક - 8- મૂળાંક 8 ધરાવતા જાતકો માટે વ્યવસાયમાં નવી તકો સામે આવી શકે છે. જો તમે કોઈ નવા પ્રોજેક્ટ અથવા વ્યવસાયિક યોજના પર કામ કરી રહ્યા હો, તો તેને આગળ વધારવાની તક મળી શકે છે. જોકે, કોઈ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાનું ટાળો અને નાણાકીય લેવડદેવડમાં જરૂરી સાવચેતી રાખો.

9/9
મૂલાંક - 9- આજે મૂળાંક 9 ધરાવતા જાતકોએ પોતાના સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ, બંને પર ધ્યાન આપવાની જરૂર રહેશે. કામકાજની વ્યસ્તતા અથવા દિનચર્યામાં અનિયમિતતાને કારણે થાકનો અનુભવ થઈ શકો છો.  તેથી આરામ કરવા અને નિયમિત દિનચર્યા જાળવવા માટે સમય કાઢો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાહુ 5  ડિસેમ્બરે શનિની રાશિ, મકર રાશિમાં પ્રવેશ કરશે. મિત્રના ઘરે આવવાથી ત્રણ રાશિઓ માટે  ખૂલશે  પ્રગતિના દ્વાર

Today's Horoscope: મીન રાશિ માટે પ્રબળ લાભના યોગ, જાણો શુક્રવારનું 12 રાશિનું ફળાદેશ

December Rashifal: ડિસેમ્બરમાં આ ત્રણ રાશિના જાતકને ભાગ્યનો મળશે સાથ, સર્જાશે સફળતાના  યોગ

ડિસેમ્બરના પહેલા 13 દિવસ ગ્રહોના મોટા ગોચર, જાણો  કઈ રાશિઓને થશે ફાયદો
ડિસેમ્બરના પહેલા 13 દિવસ ગ્રહોના મોટા ગોચર, જાણો કઈ રાશિઓને થશે ફાયદો
Advertisement

વિડિઓઝ

અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન

વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર

ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો  શું છે પ્લાન

IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ,  કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન

સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ

Embed widget