શોધખોળ કરો

Numerology Prediction: 24 સહિત આ તારીખે જન્મેલા લોકોનો બુધવાર રહેશે શાનદાર, જાણો અંક જ્યોતિષ

Numerology Prediction: આજે 21 જાન્યુઆરી 2026 બુધવારનો દિવસ, અંક જ્યોતિષ મુજબ આપની જન્મતારીખથી નીકળતા મૂલાંક પરથી જાણીએ કેવો પસાર થશે, જાણીએ શું કહે છે આપનો ભાગ્યાંક

પ્રતીકાત્મક તસવીર

1/11
ન્યુમરોલોજી (અંકશાસ્ત્ર) મુજબ, 21 જાન્યુઆરી 2026ના દિવસનું વિશ્લેષણ ખૂબ જ રસપ્રદ છે.  જેતે તારીખે જન્મેલા  લોકોના જીવન પર આ અંકનો પ્રભાવ પડે છે. તો જાણીએ જન્મતારીખથી બનતા મૂલાંક પરથી આજનું ભવિષ્યકથન

2/11
Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4  = 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.

3/11
મૂલાંક 1 (જેમની જન્મ તારીખ 1, 10, 19, 28 છે)-તમારા માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. સરકારી કામકાજમાં સફળતા મળશે.  શુભ રંગ: સોનેરી, સલાહ: અહંકારથી બચવું

4/11
મૂલાંક 2 (જેમની જન્મ તારીખ 2, 11, 20, 29 છે)-આજે તમે ભાવુક રહેશો. રચનાત્મક કાર્યોમાં મન લાગશે, પરંતુ નિર્ણયો લેવામાં મૂંઝવણ થઈ શકે છે. શુભ રંગ: સફેદ, સલાહ: માતાના આશીર્વાદ લો.

5/11
મૂલાંક 3 (જેમની જન્મ તારીખ 3, 12, 21, 30 છે) આજે તમારો જ દિવસ છે! જ્ઞાનમાં વધારો થશે અને સામાજિક માન-સન્માન પણ વધશે. આર્થિક લાભના યોગ છે. શુભ રંગ: પીળો, સલાહ: કોઈને સલાહ આપતા પહેલા વિચારો.

6/11
મૂલાંક 4 (જેમની જન્મ તારીખ 4, 13, 22, 31 છે),આજે કોઈ અણધાર્યા સમાચાર મળી શકે છે. ટેકનિકલ કામ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે.શુભ રંગ: આછો વાદળી,સલાહ: વાદ-વિવાદથી દૂર રહેવું.

7/11
મૂલાંક 5 (જેમની જન્મ તારીખ 5, 14, 23 છે) બુધવાર અને ભાગ્યાંક 5 હોવાથી તમારા માટે દિવસ અત્યંત ભાગ્યશાળી છે. વેપારમાં મોટી સફળતા મળી શકે છે. શુભ રંગ: લીલો, સલાહ: વાણી પર સંયમ રાખવો.

8/11
મૂલાંક 6 (જેમની જન્મ તારીખ 6, 15, 24 છે),કૌટુંબિક સુખમાં વધારો થશે. લક્ઝરી અને શોપિંગ પાછળ ખર્ચ થઈ શકે છે. પ્રેમ સંબંધો મજબૂત બનશે. શુભ રંગ: ગુલાબી,સલાહ: ખર્ચ પર નિયંત્રણ રાખવું.

9/11
મૂલાંક 7 (જેમની જન્મ તારીખ 7, 16, 25 છે),આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. સંશોધન કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ છે. શુભ રંગ: ગ્રે (રાખિયો),સલાહ: મુસાફરીમાં સાવધાની રાખવી.

10/11
શુભ રંગ: ગ્રે (રાખિયો),સલાહ: મુસાફરીમાં સાવધાની રાખવી.  મૂલાંક 8 (જેમની જન્મ તારીખ 8, 17, 26 છે),શનિનો પ્રભાવ હોવાથી પરિણામ ધીમું મળી શકે છે, પણ સ્થાયી રહેશે. મિલકતના પ્રશ્નો ઉકેલાઈ શકે છે.શુભ રંગ: ઘેરો વાદળી,સલાહ: આળસ છોડો અને મહેનત કરો.

11/11
મૂલાંક 9 (જેમની જન્મ તારીખ 9, 18, 27 છે),ઉર્જા અને ઉત્સાહ જળવાઈ રહેશે. જૂના અટકેલા કામ પૂરા થશે. ભાઈ-બહેનોનો સહકાર મળશે. શુભ રંગ: લાલ,સલાહ: ઉતાવળમાં નિર્ણય ન લેવો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

શ્રાવણમાં ઘરમાં આ વિધિથી કરો શિવલિંગની સ્થાપના, જાણો શું છે શિવ પુરાણમાં ઉલ્લેખ

Shrawan 2026:શિવલિંગનું પૂજન કરતાં પહેલા જાણો,  આ પદાર્થ મહાદેવને નથી થતાં અર્પણ
Shrawan 2026: શિવલિંગનું પૂજન કરતાં પહેલા જાણો, આ પદાર્થ મહાદેવને નથી થતાં અર્પણ
Today's Horoscope:સર્વાર્થ સિદ્ધ યોગના પ્રભાવથી આ 4 લોકોને થશે બંપર ધનલાભ, ચમકશે કિસ્મત

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું  મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

Embed widget