શોધખોળ કરો

Tarot Card Weekly Horoscope: સિંહ સહિત આ રાશિ માટે નિવડશે શુભ સપ્તાહ, જાણો સાપ્તાહિક રાશિફળ

Tarot Card Weekly Horoscope:2 ફેબ્રુઆરીથી નવા સપ્તાહનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સપ્તાહ 12 રાશિના જાતક માટે કેવું પસાર થશે, જાણીએ ટેરોટ કાર્ડ રીડિંગ દ્રારા સાપ્તાહિક રાશિફળ

ટેરોટ કાર્ડથી રાશિફળ

1/12
મેષ (Aries)-કાર્ડ: The Magician-આ સપ્તાહ નવી શરૂઆત માટે ઉત્તમ છે. આત્મવિશ્વાસ વધશે અને કામમાં સફળતા મળશે. નોકરી-વ્યવસાયમાં તક મળશે. આરોગ્ય સારું રહેશે.

2/12
વૃષભ (Taurus) કાર્ડ: The Empress-પરિવારિક સુખ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્ત્રીઓ માટે સમય ખાસ શુભ છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

3/12
મિથુન (Gemini)-કાર્ડ: The Lovers-મહત્વના નિર્ણયો લેવાશે. સંબંધોમાં સ્પષ્ટતા જરૂરી છે. બિઝનેસ પાર્ટનરશિપમાં લાભ થઈ શકે છે.

4/12
કર્ક (Cancer)-કાર્ડ: The Moon-મન અશાંત રહી શકે છે. કોઈ પર અંધ વિશ્વાસ ન કરો. ધ્યાન અને પ્રાર્થના લાભદાયી રહેશે.

5/12
સિંહ (Leo)-કાર્ડ: Strength-ધૈર્ય અને આત્મબળથી પરિસ્થિતિ તમારા પક્ષે આવશે. પ્રમોશન અથવા માન-સન્માન મળવાની શક્યતા છે.

6/12
કન્યા (Virgo)-કાર્ડ: The Hermit-આત્મમંથનનો સમય છે. ઉતાવળમાં નિર્ણય ન લો. અભ્યાસ અને સંશોધન માટે સારો સમય.

7/12
તુલા (Libra)-કાર્ડ: Justice-કાયદાકીય બાબતોમાં રાહત મળશે. કરેલા કર્મોનું ફળ મળશે. સંતુલન જાળવશો તો સફળતા મળશે.

8/12
વૃશ્ચિક (Scorpio)-કાર્ડ: Death- આ કાર્ડ ભયજનક લાગે છતાં પરિવર્તન શુભ છે. જૂની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. નવી દિશા મળશે.

9/12
ધન (Sagittarius)-કાર્ડ: Temperance-સંતુલન અને સહનશીલતા રાખશો તો લાભ થશે. આરોગ્યમાં સુધારો થશે. પ્રવાસ યોગ છે.

10/12
મકર (Capricorn)-કાર્ડ: The Devil-લાલચ અને નકારાત્મક વિચારોથી દૂર રહો. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

11/12
કુંભ (Aquarius)-કાર્ડ: The Star-આશા અને સફળતાનો સમય. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. માનસિક શાંતિ મળશે.

12/12
મીન (Pisces)-કાર્ડ: The High Priestess-અંતરદૃષ્ટિ મજબૂત રહેશે. ગુપ્ત વાતો બહાર આવી શકે છે. આધ્યાત્મિક પ્રગતિ થશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 

વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!

નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget