શોધખોળ કરો

Numerology Prediction: 13 સહિત આ બર્થ ડેટ ધરાવતા લોકો માટે ઉત્તમ દિવસ, જાણો અંક જ્યોતિષ

Numerology Prediction: આજે 11 જૂન ગુરૂવારનો દિવસ નંબરોલોજી મુજબ કેવો જશે. જાણીએ અંક જ્યોતિષ

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂળાંક 1 (1, 10, 19, 28)-આજે નેતૃત્વ ક્ષમતા વધશે. કાર્યસ્થળે તમારી વાતને મહત્વ મળશે. નવા નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ છે. આર્થિક બાબતોમાં લાભની સંભાવના છે.

2/9
મૂળાંક 2 (2, 11, 20, 29)- ભાવનાત્મક સંતુલન જાળવવાની જરૂર રહેશે. પરિવાર અને સંબંધોમાં સુમેળ રહેશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. ધીરજ રાખવાથી લાભ મળશે.

3/9
મૂળાંક 3 (3, 12, 21, 30) સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસમાં વધારો થશે. શિક્ષણ, લેખન અને સંવાદ ક્ષેત્રે સફળતા મળી શકે છે. કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે.

4/9
મૂળાંક 4 (4, 13, 22, 31)-મહેનતનું ફળ મળવાનું શરૂ થશે. અટકેલા કાર્યોમાં પ્રગતિ થશે. કાર્યસ્થળે જવાબદારીઓ વધી શકે છે, પરંતુ સફળતાપૂર્વક નિભાવશો.

5/9
મૂળાંક 5 (5, 14, 23)- વેપાર અને નાણાકીય બાબતોમાં લાભદાયક દિવસ છે. નવા સંપર્કો બનશે. પ્રવાસ અથવા મહત્વપૂર્ણ મુલાકાત સફળ થઈ શકે છે.

6/9
મૂળાંક 6 (6, 15, 24)- પ્રેમ અને પરિવાર સંબંધિત બાબતોમાં સકારાત્મકતા રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. વૈભવી વસ્તુઓ પાછળ ખર્ચ થઈ શકે છે.

7/9
મૂળાંક 7 (7, 16, 25)- આધ્યાત્મિક અને આત્મચિંતનનો દિવસ છે. મનને શાંતિ મળશે. મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલાં પૂરતી માહિતી મેળવો. નવા વિચારો લાભદાયક બનશે.

8/9
મૂળાંક 8 (8, 17, 26)- કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે સાવધાની રાખવાની જરૂર છે. મહેનતનું યોગ્ય પરિણામ મળશે. કાનૂની કે દસ્તાવેજી કામોમાં ધ્યાન આપો.

9/9
મૂળાંક 9 (9, 18, 27)- ઉત્સાહ અને ઊર્જાથી ભરેલો દિવસ રહેશે. અધૂરાં કામ પૂર્ણ કરી શકશો. સામાજિક ક્ષેત્રે માન-સન્માન વધશે. ક્રોધ પર નિયંત્રણ રાખો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope: સિદ્ધિ યોગથી આ ત્રણ રાશિને થશે મોટો લાભ, જાણો શનિવારનું 12 રાશિનું રાશિફળ

Aaj Nu Rashifal: દેવપ્રબોધિની એકાદશી પર વજ્રયોગ,  3 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો રાશિફળ

Today's horoscope:  ગુરૂવારનો દિવસ આ 5 રાશિના ફળશે, જાણો 12 રાશિફળનું રાશિફળ

Today's Horoscope: ગોપાષ્ટમીના અવસરે 4 રાશિને થશે લાભ, જાણો કઇ છે લકી રાશિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA  કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Embed widget