શોધખોળ કરો

Numerology Prediction: 14 સહિત આ બર્થ ડેટ ધરાવતાં લોકોને થશે ધનલાભ,જાણો અંક જ્યોતિષ

Numerology Prediction: 15 જુલાઇ બુધવારનો દિવસ અંક જ્યોતિષ મુજબ કેવો જશે, જાણીએ અંક જ્યોતિષથી નંબરોલોજી પ્રિડિકશન

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક 1 (જન્મ તારીખ 1, 10, 19, 28) આજે તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે. અટકેલા કામ પૂર્ણ થશે અને નેતૃત્વ કરવાની ઉત્તમ તકો મળશે.

2/9
મૂલાંક  2 (જન્મ તારીખ 2, 11, 20, 29) આજે તમે થોડા ભાવુક રહી શકો છો. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં દિલ અને દિમાગ વચ્ચે સંતુલન જાળવો.

3/9
મૂળાંક 3 (જન્મ તારીખ 3, 12, 21, 30) આજે સર્જનાત્મક કાર્યોમાં મન લાગશે. કોઈ જૂના મિત્ર અથવા અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે, જે તમને માનસિક શાંતિ આપશે

4/9
મૂળાંક 4 (જન્મ તારીખ 4, 13, 22, 31) આજે તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. કાર્યક્ષેત્રમાં સ્થિરતા જાળવો અને નવી યોજના શરૂ કરવામાં ઉતાવળ ન કરો.

5/9
મૂળાંક 5 (જન્મ તારીખ 5, 14, 23) આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે. તમારી બુદ્ધિ અને વાતચીત કરવાની કુશળતાના કારણે વેપારમાં લાભ થશે અને નવા સોદા ફાયદાકારક સાબિત થશે.

6/9
મૂળાંક 6 (જન્મ તારીખ 6, 15, 24) ગ્લેમર અને કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય અનુકૂળ છે. પારિવારિક જીવન સુખમય રહેશે, પરંતુ પોતાના આરામની અવગણના ન કરશો.

7/9
મૂળાંક 7 (જન્મ તારીખ 7, 16, 25) આધ્યાત્મિકતા અને શિક્ષણ સાથે જોડાયેલા કાર્યો માટે આજનો દિવસ સારો છે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખો અને બિનજરૂરી ખર્ચથી બચો.

8/9
મૂળાંક 8 (જન્મ તારીખ 8, 17, 26) મિલકત અથવા રોકાણ સંબંધિત બાબતોમાં લાભ થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં તમારી વાત સ્પષ્ટ રીતે રજૂ કરો અને વિવાદથી દૂર રહો.

9/9
મૂળાંક 9 (જન્મ તારીખ 9, 18, 27) આજે તમારું ઊર્જા સ્તર ઊંચું રહેશે. રમતગમત, મેનેજમેન્ટ અથવા સેનાથી જોડાયેલા લોકોને સફળતા મળી શકે છે, પરંતુ ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ

ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ  દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Embed widget