શોધખોળ કરો

Tarot Card Reading : વૃષભ સહિત આ રાશિના જાતક માટે ખૂલશે કુબેરના ભંડાર, જાણો ટેરોટ રાશિફળ

Tarot Card Reading : આજે 3 એપ્રિલ શુક્રવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો જશે, જાણીએ ટેરોટ કાર્ડ રીડિંગથી રાશિફળ

ટેરોટ કાર્ડથી રાશિફળ

1/12
મેષ રાશિ-ટૅરો કાર્ડ અનુસાર આજનો દિવસ થોડો તણાવભર્યો રહી શકે છે. એવું કોઈ કામ ન કરો જે તમને ભારરૂપ લાગે. અનાવશ્યક વિવાદ થઈ શકે છે. કોઈ નજીકના સહકર્મીથી મુશ્કેલી થઈ શકે છે, તેથી સાવચેત રહો.

2/12
ષભ રાશિ-આજે દિવસ ખૂબ વ્યસ્ત રહેશે. તમને મુસાફરી કરવી પડી શકે છે, જેના કારણે સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. કેટલાક લોકો ધાર્મિક ચર્ચામાં સમય પસાર કરશે.

3/12
મિથુન રાશિ-પરિચિત લોકો સાથે પૈસાની લેવડદેવડમાં સાવચેતી રાખો. કોઈ ઉધાર માગે તો વિચાર કરીને જ આપો, નહીં તો સંબંધોમાં તણાવ આવી શકે. ઘર અથવા વાહન પર ખર્ચ થઈ શકે છે.

4/12
કર્ક રાશિ-નોકરી અને વેપારમાં આર્થિક બાબતોમાં સમજદારી રાખવી જરૂરી છે. કાર્યસ્થળે સહકર્મીઓના સહકારથી અટકેલા કામ પૂર્ણ થશે. ધીરજ અને સારા વર્તનથી સમસ્યાઓ ઉકેલી શકશો.

5/12
સિંહ રાશિ-આજનો દિવસ મહત્વપૂર્ણ છે. શિક્ષણ અથવા સંતાન તરફથી સારા પરિણામ મળશે. પરિવારના કોઈ સભ્ય પર અકારણ ગુસ્સો આવી શકે છે, તેથી સંયમ રાખો.

6/12
કન્યા રાશિ-આજે બોલવામાં સંયમ રાખો. નાની બાબતમાં વિવાદ થઈ શકે છે. સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે. નવી વસ્તુઓ શીખવામાં આગળ રહો, નહીં તો પાછળ રહી જશો.

7/12
તુલા રાશિ-આજે કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવી શકે છે. દિશાની અછત અનુભવશો. ધ્યાન કેન્દ્રિત રાખવાની જરૂર છે.

8/12
વૃશ્ચિક રાશિ-આજે મુશ્કેલીઓ અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે. આત્મવિશ્વાસ ઓછો લાગશે. કામ પૂરા કરવામાં વિલંબ થઈ શકે છે. અનાવશ્યક વિવાદથી દૂર રહો.

9/12
ધન રાશિ-આજે દિવસ વ્યસ્ત પણ ખુશીભર્યો રહેશે. નવા અવસરો મળશે. મુસાફરી લાભદાયક રહેશે. અચાનક લાભ મળવાની શક્યતા છે.

10/12
મકર રાશિ-કોઈ ખાસ કામની ચિંતા રહેશે. બિનજરૂરી સ્પર્ધાથી દૂર રહો. અજાણ્યા લોકો સામે સાવચેત રહો. વેપારીઓ માટે નુકસાનની શક્યતા છે.

11/12
કુંભ રાશિ-આજે દિવસ ખૂબ ખાસ રહેશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. જોકે, સગા સંબંઘીઓમાં વાદ વિવાદ થઇ શકે છે.

12/12
મીન રાશિ-નોકરી કરનારાઓને પ્રતિષ્ઠા અને પ્રમોશનનો લાભ મળશે. વેપારમાં વૃદ્ધિ થશે અને મોટાભાગના કાર્યોમાં સફળતા મળશે. નવા કામ શરૂ કરવાની શક્યતા છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

December Rashifal: ડિસેમ્બરમાં આ ત્રણ રાશિના જાતકને ભાગ્યનો મળશે સાથ, સર્જાશે સફળતાના  યોગ

ડિસેમ્બરના પહેલા 13 દિવસ ગ્રહોના મોટા ગોચર, જાણો  કઈ રાશિઓને થશે ફાયદો

Today's Horoscope: ગુરૂવારના સિદ્ધ યોગથી 4 રાશિની ચમકશે કિસ્મત, જાણો રાશિફળ

Ketu Gochar 2026: 18 મહિના સુધી આ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, કેતુ કરશે માલામાલ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?

PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો

5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય

Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર

Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી

Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ  મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની  મળી ધમકી

Embed widget