શોધખોળ કરો

Numerology Prediction: 12 સહિત આ બર્થ ડેટ ધરાવતા લોકોને આજે મળશે ભાગ્યનો સાથ, જાણો અંક જ્યોતિષ

Numerology Prediction: આજે 12 જૂન શુક્રવારનો દિવસ નંબરોલોજી મૂજબ કેવો જશે., જાણીએ અંક જ્યોતિષથી ભવિષ્યકથન

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક 1-આજે આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ છે.

2/9
મૂલાંક 2-ભાવનાત્મક બાબતોમાં સંતુલન જાળવો. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી.

3/9
મૂલાંક 3-ભાગ્યનો સાથ મળશે. શિક્ષણ અને કારકિર્દી સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે છે. નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો.

4/9
મૂલાંક 4-મહેનતનું ફળ મળશે. અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતા છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને અનાવશ્યક તણાવથી દૂર રહો.

5/9
મૂલાંક 5-આજે નવા લોકો સાથે સંપર્ક વધશે. વેપાર અને નોકરીમાં લાભની સંભાવના છે. મુસાફરીના યોગ બની શકે છે.

6/9
મૂલાંક 6-પરિવાર અને સંબંધોમાં સુખદ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

7/9
મૂલાંક 7-આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ ઝોક વધશે. મનની શાંતિ માટે ધ્યાન અને યોગ લાભદાયક રહેશે. કામમાં ધીરજ રાખો.

8/9
મૂલાંક 8-આર્થિક બાબતોમાં સારા પરિણામ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં પ્રગતિ થશે. વાણી પર નિયંત્રણ રાખવું.

9/9
મૂલાંક 9-ઉર્જા અને ઉત્સાહથી ભરેલો દિવસ રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રશંસા મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Today's Horoscope: મકર સહિત કુંભ રાશિના લોકોના ખુશીઓના રસ્તા ખૂલશે, જાણો 12 રાશિનું રાશિફળ

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે  વરસશે વરસાદ, એલર્ટ જાહેર

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

Rain updates:  ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

Embed widget