શોધખોળ કરો
December Ank Jyotish Rashifal 2023: ડિસેમ્બરનો મહિનો આપના મૂલાંક મુજબ કેવો રહેશે, જાણો માસિક રાશિફળ
અંકશાસ્ત્ર અનુસાર અમુક મૂલાંકના લોકો માટે ડિસેમ્બર મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. વર્ષનો બારમો મહિનો હોવાથી ડિસેમ્બર 3 અંકથી પ્રભાવિત છે. મતલબ કે આ મહિનામાં ગુરુ ગ્રહનો પ્રભાવ વધુ રહેવાનો છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/10

અંકશાસ્ત્ર અનુસાર અમુક મૂલાંકના લોકો માટે ડિસેમ્બર મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. વર્ષનો બારમો મહિનો હોવાથી ડિસેમ્બર 3 અંકથી પ્રભાવિત છે. મતલબ કે આ મહિનામાં ગુરુ ગ્રહનો પ્રભાવ વધુ રહેવાનો છે. આ મહિને ગુરુ અને કેતુની સાથે સૂર્યનો પણ પ્રભાવ રહેશે. આ મહિનામાં અમુક મૂલાંકના લોકોને દરેક ક્ષેત્રમાં લાભ મળશે. ડિસેમ્બરના અંકશાસ્ત્રની કુંડળીમાંથી આ મહિનાની તમામ મૂલાંકની સ્થિતિ જાણો (અંક જ્યોતિષ રાશિફળ ડિસેમ્બર 2023)
2/10

મૂલાંક-1-જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1લી, 10મી, 19મી કે 28મી તારીખે થયો હોય તો તમારો મૂલાંક નંબર 1 હશે. ડિસેમ્બર મહિનો તમારા માટે સામાન્ય રહેવાનો છે. આ મહિને તમારી ભાવનાઓ વધુ પ્રબળ રહેશે.આ મહિને તમે ઘણા એવા કામ કરશો જે તમારા હૃદયને શાંતિ આપશે. આ મહિને તમે લાભ કરતાં ભાવનાત્મક સંતોષને વધુ મહત્વ આપશો. ભાગીદારીના કામમાં આ મહિને સારા પરિણામ મળી શકે છે. ઘર, પારિવારિક અને આર્થિક બાબતોમાં પણ સારા પરિણામ મળવાની સંભાવના છે.
Published at : 01 Dec 2023 05:25 PM (IST)
આગળ જુઓ



















