શોધખોળ કરો

Numerology Prediction:1થી 9 મૂલાંકના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અંક જ્યોતિષ

Numerology Prediction: આપના બર્થ ડેટના અંક સરવાળાથી મળતા વન ડિજિટને મલાંક કહે છે. તો મૂલાંકથી જાણીએ આજનું ભવિષ્યકથન

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક 1 (1, 10, 19, 28)-આજે આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા વધશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે. આર્થિક બાબતોમાં લાભની શક્યતા છે. ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો.

2/9
મૂલાંક 2 (2, 11, 20, 29)-ભાવનાત્મક સંતુલન જાળવવાની જરૂર છે. પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે. સંબંધોમાં મધુરતા રહેશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

3/9
મૂલાંક 3 (3, 12, 21, 30)-શિક્ષણ, કારકિર્દી અને સર્જનાત્મક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. વરિષ્ઠોનો સહયોગ મળશે. નવી યોજના પર કામ શરૂ કરવા માટે સારો સમય છે.

4/9
મૂલાંક 4 (4, 13, 22, 31)-મહેનતનું ફળ મળવાની સંભાવના છે. અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. ધીરજ રાખો અને વિવાદોથી દૂર રહો. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો.

5/9
મૂલાંક 5 (5, 14, 23)-નવા અવસર અને લાભની શક્યતા છે. વેપાર અને નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. મુસાફરીના યોગ છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય વિચારપૂર્વક લો.

6/9
મૂલાંક 6 (6, 15, 24)-પ્રેમ અને પારિવારિક જીવન માટે શુભ સમય છે. વૈભવી વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે. કલા, ફેશન અને મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ મળશે.

7/9
મૂલાંક 7 (7, 16, 25)-આધ્યાત્મિકતા અને આત્મચિંતન તરફ ઝોક રહેશે. નવી માહિતી અથવા જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. કામમાં ધ્યાન કેન્દ્રિત રાખો અને ગોપનીય બાબતો જાહેર ન કરો.

8/9
મૂલાંક 8 (8, 17, 26)-કાર્યક્ષેત્રમાં પડકારો આવી શકે છે, પરંતુ મહેનતથી સફળતા મળશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. કાનૂની અથવા દસ્તાવેજી કામમાં વિશેષ ધ્યાન આપો.

9/9
મૂલાંક 9 (9, 18, 27)-સાહસ અને ઊર્જામાં વધારો થશે. અધૂરાં કાર્યો પૂર્ણ કરવાની તક મળશે. સમાજમાં માન-સન્માન વધશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો અને સંબંધોમાં સૌમ્યતા જાળવો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ

રાહુ 5  ડિસેમ્બરે શનિની રાશિ, મકર રાશિમાં પ્રવેશ કરશે. મિત્રના ઘરે આવવાથી ત્રણ રાશિઓ માટે  ખૂલશે  પ્રગતિના દ્વાર

Today's Horoscope: મીન રાશિ માટે પ્રબળ લાભના યોગ, જાણો શુક્રવારનું 12 રાશિનું ફળાદેશ

વિડિઓઝ

Pathubha Gohil Death Case:  પોલીસની બાંહેધરી બાદ મૃતદેહ સ્વીકારવાની પરિવારની તૈયારી
Banaskantha Bhagal Village Clash: અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર! કહ્યું, હવે હિંસા થઈ તો આખું ગામ ખાલી કરાવી દઈશ
DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'

Delimitation Bill: રાહુલ ગાંધીને મળ્યા પછી સ્ટાલિનની પહેલી પ્રતિક્રિયા, 'બીજો કોઈ રસ્તો નથી કારણ કે...'

Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી

Murder Case: ગોંડલમા ચકચારી ઘટના, ઘરકંકાસમાં 20 વર્ષીય પુત્રીએ ઈંટ મારી પિતાની હત્યા કર્યાનો આરોપ

Kinnar: નવસારીના ગણદેવીમાં વર્ચસ્વ અને ડાપુના વિવાદમાં કિન્નરોના બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ

સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી

8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ

Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા

Embed widget