શોધખોળ કરો
Weekly Tarot Horoscope: દિવાળીનું આપનું સપ્તાહ કેવું જશે, જાણો ટેરોટ કાર્ડથી સાપ્તાહિક રાશિફળ
Weekly Tarot Horoscope: 28 ઓક્ટોબરથી નવું સપ્તાહ શરૂ થઇ રહ્યુ છે, આ દિવસથી દિવાળાના પંચ પર્વની પણ શરૂઆત થશે તો જાણીએ સાપ્તાહિક ટેરોટ કાર્ડ રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/7

આ અઠવાડિયે દિવાળીનું મહાપર્વ ઉજવવામાં આવશે. ગ્રહોની ચાલ પ્રમાણે આવનાર અઠવાડિયું તમારા જીવનમાં શું લઈને આવી રહ્યું છે, ચાલો જાણીએ ટેરોટ કાર્ડ (Tarot Saptahik Rashifal) પરથી તમારી સાપ્તાહિક રાશિફળ
2/7

મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 8 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટિપ- સખત મહેનત કરો, તમને ચોક્કસ સફળતા મળશે.
Published at : 26 Oct 2024 07:46 AM (IST)
આગળ જુઓ




















