શોધખોળ કરો
Guru Gochar 2024: ગુરૂનું ગોચર આ રાશિની વધારશે મુશ્કેલી, કપરા સમયનો કરવો પડશે સામનો
Jupiter Transit 2024: ગુરુ 1 મે, 2024 ના રોજ વૃષભ રાશિમાં ગોચર કરશે. ગુરુના ગોચરના કારણે વર્ષ 2024માં કેટલીક રાશિઓની પરેશાનીઓ વધવાની છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/9

Jupiter Transit 2024: ગુરુ 1 મે, 2024 ના રોજ વૃષભ રાશિમાં ગોચર કરશે. ગુરુના ગોચરના કારણે વર્ષ 2024માં કેટલીક રાશિઓની પરેશાનીઓ વધવાની છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
2/9

ગુરુને દેવતાઓના ગુરુ કહેવામાં આવે છે, જે લોકોને શુભ ફળ આપે છે. ગુરુનું ગોચર લોકોને સકારાત્મક પરિણામ આપે છે. 2024 માં, ગુરુ 12 વર્ષ પછી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
Published at : 06 Jan 2024 12:16 PM (IST)
આગળ જુઓ