શોધખોળ કરો

Numerology Prediction: 12 સહિત આ તારીખે જન્મેલા લોકો ઊર્જાથી રહેશે ભરપૂર, જાણો અંક જ્યોતિષ

Numerology Prediction: આજે 30 જાન્યુઆરી શુક્રવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો જશે. જાણીએ રાશિફળ

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક મુજબ રાશિફળ (તમારી જન્મ તારીખ મુજબ):મૂલાંક 1 (1, 10, 19, 28 તારીખે જન્મેલા): તમારા નેતૃત્વ ગુણો ખીલશે. ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે. માન-સન્માન વધશે.

2/9
મૂલાંક 2 (2, 11, 20, 29 તારીખે જન્મેલા): માનસિક શાંતિ રહેશે. માતા તરફથી સહયોગ મળશે. કલા અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે શ્રેષ્ઠ દિવસ.

3/9
મૂલાંક 3 (3, 12, 21, 30 તારીખે જન્મેલા): આજે તમારો જ દિવસ છે! તમે ઉર્જાથી ભરપૂર રહેશો. આર્થિક લાભના મજબૂત યોગ છે. કોઈ મોટો નિર્ણય લઈ શકો છો

4/9
મૂલાંક 4 (4, 13, 22, 31 તારીખે જન્મેલા): અટકેલા કામ પૂરા થશે. ટેકનિકલ ક્ષેત્રના લોકોને ફાયદો થશે. આજે નકામી દલીલોથી દૂર રહેવું.

5/9
મૂલાંક 5 (5, 14, 23 તારીખે જન્મેલા): વેપારમાં નવી તકો મળશે. તમારી વાણીથી તમે બીજાને પ્રભાવિત કરી શકશો. મિત્રો સાથે મુલાકાત થશે

6/9
મૂલાંક 6 (6, 15, 24 તારીખે જન્મેલા): શુક્રવાર તમારો સ્વામી દિવસ છે. લક્ઝરી અને મોજશોખ પાછળ ખર્ચ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.

7/9
મૂલાંક 7 (7, 16, 25 તારીખે જન્મેલા): આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે. આજે ઉતાવળમાં કોઈ પણ પેપર પર સહી ન કરવી. મુસાફરીના યોગ છે.

8/9
મૂલાંક 8 (8, 17, 26 તારીખે જન્મેલા): ધીમી પણ મક્કમ પ્રગતિ થશે. શારીરિક થાક અનુભવાય, પરંતુ આર્થિક રીતે દિવસ સ્થિર રહેશે.

9/9
મૂલાંક 9 (9, 18, 27 તારીખે જન્મેલા): તમારા સાહસમાં વધારો થશે. જમીન કે મકાનને લગતા કામ ઉકેલાશે. ગુસ્સા પર થોડો કાબૂ રાખવો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ  5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ

શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 

ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

Embed widget