શોધખોળ કરો

Numerology prediction : 12 સહિત આ બર્થ ડેટ ધરાવતાં લોકોનો ગુરૂવાર રહેશે સફળ દિવસ

Numerology prediction : આજે 23 જુલાઇ ગુરુવારનો દિવસ આપના બર્થ ડેટના મૂલાંક મુજબ કેવો પસાર થશે, જાણીએ નંબરોલોજીથી પ્રિડિકશન

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક 1 (1, 10, 19, 28):- આજે આત્મવિશ્વાસ વધશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે.

2/9
મૂલાંક 2 (2, 11, 20, 29):-લાગણીઓ પર નિયંત્રણ રાખો. પરિવારનો સહયોગ મનોબળ વધારશે.

3/9
મૂલાંક 3 (3, 12, 21, 30):-શિક્ષણ અને કારકિર્દીમાં પ્રગતિની તક મળશે. આયોજનબદ્ધ કામ કરો.

4/9
મૂલાંક 4 (4, 13, 22, 31):-મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.

5/9
મૂલાંક 5 (5, 14, 23):-નવી તક અને નવા સંપર્કો લાભદાયી સાબિત થઈ શકે છે. મુસાફરીની શક્યતા છે.

6/9
મૂલાંક 6 (6, 15, 24):-પરિવાર અને સંબંધોમાં ખુશી રહેશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

7/9
મૂલાંક 7 (7, 16, 25):-આંતરિક શાંતિ અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહેશે. મહત્વના નિર્ણય પહેલાં વિચાર કરો.

8/9
મૂલાંક 8 (8, 17, 26):-નોકરી અને વ્યવસાયમાં ધીરજ રાખો. મહેનતનું ફળ થોડા સમય પછી મળશે.

9/9
મૂલાંક 9 (9, 18, 27):-અટકેલા કામમાં ગતિ આવશે. આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા મળશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope: સિદ્ધિ યોગથી આ ત્રણ રાશિને થશે મોટો લાભ, જાણો શનિવારનું 12 રાશિનું રાશિફળ

Aaj Nu Rashifal: દેવપ્રબોધિની એકાદશી પર વજ્રયોગ,  3 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો રાશિફળ

Today's horoscope:  ગુરૂવારનો દિવસ આ 5 રાશિના ફળશે, જાણો 12 રાશિફળનું રાશિફળ

Today's Horoscope: ગોપાષ્ટમીના અવસરે 4 રાશિને થશે લાભ, જાણો કઇ છે લકી રાશિ

વિડિઓઝ

Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA  કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Embed widget