શોધખોળ કરો
Weekly Tarot Horoscope: મેષ વૃષભ સહિત આ 4 રાશિ માટે આગામી સપ્તાહ રહેશે વિશેષ, જાણો ટેરો રાશિફળ
Weekly Tarot Horoscope 19-25 Aug 2024: મેષ, વૃષભ, સહિત આ 4 રાશિનું જાણો સાપ્તાહિક ટેરોટ રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/6

મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર સોનેરી છે, લકી નંબર 1 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ છે - છોડને પાણી આપો, તમને સારું ફીલ થશે.
2/6

વૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો લકી કલર ગુલાબી છે, લકી નંબર 6 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીપ છે. ઘરની મહિલાઓને ભેટ આપો, ભાગ્ય ચમકશે.
Published at : 17 Aug 2024 08:22 AM (IST)
આગળ જુઓ





















