શોધખોળ કરો

Tarot card horoscope: કર્ક રાશિનો દિવસ નિવડશે સફળ, મહેનતનું મળશે ફળ, જાણો ટેરોટ રાશિફળ

Tarot card horoscope: આજે 30 ડિસેમ્બર મંગળવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો જશે, જાણીએ ટેરોટ કાર્ડથી રાશિફળ

પ્રતીકાત્મક તસવીર

1/12
મેષ (Aries) - The Emperor: આજે નેતૃત્વ શક્તિ વધશે. કાર્યસ્થળ પર તમારી પકડ મજબૂત બનશે. પિતા કે વડીલનો સહયોગ મળશે.

2/12
વૃષભ (Taurus) - The Hierophant: ધાર્મિક કે માંગલિક પ્રસંગોમાં હાજરી આપશો. પરંપરાગત મૂલ્યોને મહત્વ આપશો. ગુરુનો સાથ મળશે.

3/12
મિથુન (Gemini) - The Lovers: સંબંધોમાં મધુરતા આવશે. જીવનસાથી સાથે સારો સમય વિતશે. આજે કોઈ મોટો નિર્ણય લેતી વખતે હૃદયની વાત સાંભળવી.

4/12
કર્ક (Cancer) - The Chariot: આજે તમે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. નાની મુસાફરીના યોગ છે. તમારી મહેનતનું ફળ મળશે.

5/12
સિંહ (Leo) - Strength: ધૈર્ય અને આત્મવિશ્વાસથી કામ લેવું. મુશ્કેલ પ્રશ્નો સમસ્યાને તમે તમારી બુદ્ધિથી હલ કરી શકશો. સ્વાસ્થ્ય સુધરશે

6/12
કન્યા (Virgo) - The Hermit: આજે તમે થોડા એકાંતમાં રહેવાનું પસંદ કરશો. ભૂતકાળની ભૂલોમાંથી શીખવાનો સમય છે. આત્મમંથન ફાયદાકારક રહેશે.

7/12
તુલા (Libra) - Justice: કાયદાકીય મામલાઓમાં સફળતા મળશે. જે લોકો અન્યાય અનુભવી રહ્યા હતા, તેમને આજે ન્યાય મળી શકે છે. સંતુલન જાળવવું.

8/12
વૃશ્ચિક (Scorpio) - Death (Rebirth): ડરવાની જરૂર નથી, આ કાર્ડ જીવનના એક તબક્કાના અંત અને નવા પ્રારંભનો સંકેત આપે છે. જૂની આદતો છોડવી પડશે.

9/12
ધનુ (Sagittarius) - Temperance: જીવનમાં સંતુલન અને સંયમ જાળવવાની જરૂર છે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો. માનસિક શાંતિ રહેશે.

10/12
મકર (Capricorn) - The Devil: આજે કોઈ લાલચ કે વ્યસનથી દૂર રહેવું. નકારાત્મક વિચારો પર કાબૂ રાખવો. આર્થિક વ્યવહારમાં સાવધાની રાખવી.

11/12
કુંભ (Aquarius) - The Star: આશા અને ઉત્સાહનો દિવસ છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.

12/12
મીન (Pisces) - The Moon: માનસિક મૂંઝવણ રહી શકે છે. કોઈ અજાણ્યા ડરને કારણે પરેશાની અનુભવાય. ભ્રમમાં ન રહેતા વાસ્તવિકતા સ્વીકારવી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી

શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ

Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Embed widget