શોધખોળ કરો

Numerology Prediction: 24 બર્થ ડેટ ધરાવતા લોકોનો ઉત્તમ દિવસ,જાણો કહે છે ભાગ્યાંક

Numerology Prediction : આજે 24 એપ્રિલ શુક્રવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો પસાર થશે, જાણીએ અંક જ્યોતિષથી રાશિફળ

અંક જ્યોતિષથી ભવિષ્યકથન

1/9
મૂળાંક 1 (1, 10, 19, 28)-આજે લીડરશિપ દેખાડશો. કામમાં નવી તક મળી શકે. અહંકારથી બચો.

2/9
મૂળાંક 2 (2, 11, 20, 29)-ભાવનાત્મક દિવસ છે. સંબંધોમાં નરમાઈ રાખો. પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ  પસાર કરી શકો છો.

3/9
મૂળાંક 3 (3, 12, 21, 30)-ક્રિએટિવિટી વધશે. વિદ્યાર્થીઓ અને આર્ટ ફીલ્ડમાં સફળતા મળશે.

4/9
મૂળાંક 4 (4, 13, 22, 31)-મહેનતનું ફળ મળશે, પણ ધીરજ રાખવી પડશે. અચાનક બદલાવ આવી શકે.

5/9
મૂળાંક 5 (5, 14, 23)-પ્રવાસ અથવા નવી તક મળી શકે. સંચારમાં સાવચેત રહો.

6/9
મૂળાંક 6 (6, 15, 24)-આજનો દિવસ તમારા માટે ખાસ શુભ છે .પ્રેમ, પૈસા અને પરિવાર—all positive. કોઈ સારી ખબર મળી શકે.

7/9
મૂળાંક 7 (7, 16, 25)-આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહેશે. એકાંતમાં વિચાર કરવાથી લાભ મળશે.

8/9
મૂળાંક 8 (8, 17, 26)-કામમાં પડકાર આવી શકે. શાંતિથી નિર્ણય લો. નાણાકીય બાબતોમાં સાવચેતી રાખો.

9/9
મૂળાંક 9 (9, 18, 27)-ઉર્જા અને ઉત્સાહ ભરેલો દિવસ. પરંતુ ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope: શનિવારનો દિવસ અને કાળી ચૌદશના અવસરે આ રાશિના જીવનના અનિષ્ટ થશે દૂર, જાણો રાશિફળ

કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના

Dhanteras 2026 : ધનતેરસના દિવસે સાવરણી કેમ ખરીદવામાં આવે છે?  જાણો ખરીદી બાદના વિધિ વિધાન

Dhanteras 2026: ધનતેરસના અવસરે રાશિ મુજબ કરો ખરીદી, સમૃદ્ધિમાં થશે તેર ગણી વૃદ્ધિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ

અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી

PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક

દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી

અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી

IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા

શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો

Embed widget