શોધખોળ કરો

Numerology:14 સહિત આ તારીખે જન્મેલા લોકોનો બુધવાર રહેશે શુભ, જાણો અંક જ્યોતિષ

Numerology Prediction: આજે 4 ફેબ્રુઆરી બુધવારનો દિવસ આપની જન્મતારીખના અંક મુજબથી જાણીએ કેવો પસાર થશે. જાણો શું કહે છે અંક જ્યોતિષ

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂળાંક 1-આજે નેતૃત્વ ક્ષમતા પ્રગટ થશે. ઓફિસમાં નવી જવાબદારી મળી શકે. આત્મવિશ્વાસ ઊંચો રહેશે, પરંતુ અહંકારથી બચો.

2/9
મૂળાંક 2-ભાવનાત્મક દિવસ છે. પરિવાર સાથે સમય વિતાવશો તો મન શાંત રહેશે. કોઈ વાત દિલમાં ન રાખો, વાતચીતથી ઉકેલ મળશે.

3/9
મૂળાંક 3-આજે માન-સન્માન અને સફળતા મળશે. અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે. વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ છે.

4/9
મૂળાંક 4-થોડી અસ્થિરતા અનુભવાશે. યોજના પ્રમાણે કામ ન થાય તો ધીરજ રાખો. અચાનક ખર્ચ થઈ શકે.

5/9
મૂળાંક 5-આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ.બુદ્ધિ, કમ્યુનિકેશન અને વ્યવસાયમાં લાભ મળશે. નવી ડીલ કે સમાચાર મળી શકે.

6/9
મૂળાંક 6-પ્રેમ અને સંબંધોમાં મીઠાશ રહેશે. સૌંદર્ય, કલા કે ફેશન સાથે જોડાયેલા લોકોને લાભ થશે. ખર્ચ પર ધ્યાન રાખો

7/9
મૂળાંક 7 આજે એકાંત ગમશે. આધ્યાત્મિક વિચાર વધશે. ઉતાવળમાં નિર્ણય ન લો, શાંતિથી વિચાર કરો.

8/9
મૂળાંક 8 મહેનત વધુ અને પરિણામ થોડું મોડું મળશે. કાયદાકીય અથવા ઓફિસના કામમાં સાવધાની રાખવી.

9/9
મૂળાંક 9 ઉર્જા અને ઉત્સાહ ભરપૂર રહેશે. અધૂરાં કામ પૂર્ણ થશે. ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો દિવસ ઉત્તમ રહેશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 

નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ

આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા

Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપામાં  ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો

Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?

GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર

પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

Embed widget