શોધખોળ કરો

Mangal Gochar 2024: મીન રાશિમાં મંગળનું ગોચર, આ 5 રાશિ માટે છે લાભકારી, મળશે અપાર સફળતા

Mangal Gochar 2024: મંગળ 23 એપ્રિલે મીન રાશિમાં ગોચર કરશે. મંગળનું આ ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ જ સારું રહેશે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
Mangal Gochar 2024: મંગળ 23 એપ્રિલે મીન રાશિમાં ગોચર કરશે. મંગળનું આ ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ જ સારું રહેશે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.

2/7
જ્યોતિષશાસ્ત્રમાં મંગળને હિંમત અને બહાદુરીનો કારક માનવામાં આવે છે. મંગળ 23 એપ્રિલ, 2024 ના રોજ સવારે 08:19 કલાકે મીન રાશિમાં ગોચર કરશે

3/7
મીન રાશિમાં મંગળના આગમન સાથે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. આવો જાણીએ કઈ કઈ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેના પર મંગળની કૃપા વરસવા જઈ રહી છે.

4/7
મિથુનઃ- આ રાશિના લોકો માટે મંગળનું ગોચર ઘણું સારું રહેશે. તમારા સમર્પણથી તમે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરશો. સફળતા મેળવવા માટે ઘણી નવી તકો મળશે. તમને જીવનમાં ઘણી સિદ્ધિઓ મળશે.

5/7
કર્કઃ- મંગળનું ગોચર  કર્ક રાશિના લોકોને ઘણો લાભ આપશે. વિદેશમાં ઉચ્ચ શિક્ષણની તક  મળશે. લાંબી અને ફળદાયી યાત્રાની તકો મળશે. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. વેપારમાં પણ તમને ઘણો ફાયદો થશે

6/7
કન્યા - મંગળની કૃપાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ રાશિના જાતકો જેઓ વેપાર સાથે સંકળાયેલા છે તેમને અપાર સફળતા મળશે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે.

7/7
ધન- મંગળનું ગોચર તમારા જીવનમાં વ્યાવસાયિક સફળતા અપાવશે. તેનાથી તમારું મનોબળ વધશે. આનાથી તમારી આવકમાં વધારો થવાની શક્યતાઓ ઉભી થશે. મંગળ ગોચર  દરમિયાન તમને વિદેશી સ્ત્રોતોથી અણધાર્યો લાભ મળી શકે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!

Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત

Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget