શોધખોળ કરો
Budh Gochar 2025: બુધે તુલા રાશિમાં કર્યો પવેશ, જાણો તુલાથી મીન રાશિ પર પડશે પ્રભાવ
Budh Gochar 2025: બુધનું તુલા રાશિમાં ગોચર, તુલાથી મીન રાશિ પર શું પ્રભાવ પાડશે. જાણીએ ઉપાય અને ભવિષ્યકથન
પ્રતીકાત્મક તસવીર
1/6

તુલા- નવમા અને બારમા ભાવનો સ્વામી બુધ તમારી રાશિમાં છે. રોકાણકારોનો તમારા વ્યવસાયમાં રસ વધશે; ભાગીદારીમાં સાવધાની રાખો.નોકરીમાં પરિવર્તનની તકો ઊભી થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં સુધારો થશે, સંબંધો મજબૂત થશે.માનસિક તણાવ ટાળવા માટે યોગ અને ધ્યાનનો અભ્યાસ કરો.
2/6

વૃશ્ચિક- આઠમા અને અગિયારમા ભાવનો સ્વામી બુધ ગ્રહ બારમા ભાવમાં છે. વ્યવસાયિક આવકમાં વધારો થશે.તમારા બોસ નારાજ થઈ શકે છે, તેથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. સોશિયલ મીડિયા પર તમને લોકપ્રિયતા મળશે; આ સમયનો ઉપયોગ કરો.તમને પેટમાં દુખાવો, તાવ અને માથાનો દુખાવો થઈ શકે છે. ઉપાય: બુધવારે ભગવાન ગણેશને હળદર સાથે મિશ્રિત દુર્વા ઘાસના 11 તણખલા અર્પણ કરો
Published at : 23 Nov 2025 06:58 PM (IST)
આગળ જુઓ
Advertisement





















