શોધખોળ કરો

Moon Formation: આ ગ્રહના ટુકડાઓમાંથી આપણો ચંદ્ર બન્યો હતો, જાણો પૃથ્વીએ તેને કેવી રીતે ગળી લીધો?

Moon Formation: એવું કહેવાય છે કે ચંદ્ર બીજા ગ્રહના ટુકડાઓમાંથી બન્યો છે. ગ્રહોની રચનાના જાણીતા સિદ્ધાંત અનુસાર, ચંદ્રનો જન્મ થિયા નામના જૂના, મંગળના કદના ગ્રહના અવશેષોમાંથી થયો હતો.

પ્રતિકાત્મક તસવીર

1/7
વૈજ્ઞાનિકો “જાયન્ટ ઇમ્પેક્ટ હાઇપોથિસિસ” સૂચવે છે કે, થિયા નામનો મંગળના કદનો ગ્રહ લગભગ 4.5 અબજ વર્ષ પહેલા પૃથ્વી સાથે ટકરાયો હતો. આ કોઈ નાની ટક્કર નહોતી, પરંતુ ગ્રહ સ્તરની મોટી ટક્કર હતી. જેમાંથી ભારે ઊર્જા બહાર આવી. તેના કારણે પૃથ્વીની સપાટીનો મોટો ભાગ પીગળી ગયો અને ઘણાં પથ્થરો અવકાશમાં ફેંકાઈ ગયા.

2/7
ટક્કર પછી થિયા ગ્રહ સંપૂર્ણપણે નાશ પામ્યો નહોતો. એવું માનવામાં આવે છે કે તેનો ગાઢ લોખંડનો કોર પીગળેલી પૃથ્વી સાથે અથડાઈ ગયો અને પૃથ્વીના પોતાના કોર સાથે ભળી ગયો. આ કોર મર્જર પૃથ્વીની આંતરિક રચનામાં ફાળો આપી શકે છે અને આપણા ગ્રહના ચુંબકીય ક્ષેત્રની શક્તિને અસર કરી શકે છે.

3/7
ભૂસ્તરશાસ્ત્રીય સંશોધન સૂચવે છે કે થિયાના આવરણના અવશેષો હજુ પણ પૃથ્વીની અંદર અસ્તિત્વ ધરાવે છે. આ ઘન વિસ્તારોને “લાર્જ લો વેલોસિટી પ્રોવિન્સ” તરીકે ઓળખવામાં આવે છે. તે આફ્રિકા અને પ્રશાંત મહાસાગરના નીચે આવેલાં છે.

4/7
ટકરાવથી મોટી માત્રામાં પીગળેલા પથ્થરો અને ધૂળ પૃથ્વીના આસપાસની કક્ષામાં પહોંચી ગયા. સમય જતાં ગુરુત્વાકર્ષણે આ અવશેષોને એક સાથે ખેંચ્યા, જેના કારણે ધીમે ધીમે ચંદ્રની રચના થઈ.

5/7
રિસર્ચર્સના અંદાજે, આ અથડામણ લગભગ 45 ડિગ્રીના ખૂણા પર થઈ હતી. આ ચોક્કસ ખૂણો મહત્વપૂર્ણ હતો. જેના કારણે પૃથ્વીનો સંપૂર્ણપણે નાશ કર્યા વિના પૂરતી સામગ્રી ઑર્બિટમાં મોકલી શકાઈ.

6/7
આ થિયરીને સમર્થન આપતા સૌથી મજબૂત પુરાવાઓમાંનું એક એ છે કે પૃથ્વી અને ચંદ્રની ખડકોની રસાયણિક રચના લગભગ એકસરખી છે. ઉપરાંત આ ટક્કર દ્વારા પૃથ્વી પર કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફર જેવા અનેક જીવન માટે જરૂરી તત્ત્વો પણ પહોંચ્યા હશે.

7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ

રાહુ 5  ડિસેમ્બરે શનિની રાશિ, મકર રાશિમાં પ્રવેશ કરશે. મિત્રના ઘરે આવવાથી ત્રણ રાશિઓ માટે  ખૂલશે  પ્રગતિના દ્વાર

Today's Horoscope: મીન રાશિ માટે પ્રબળ લાભના યોગ, જાણો શુક્રવારનું 12 રાશિનું ફળાદેશ

વિડિઓઝ

Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ!  લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
અમદાવાદ AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ  રાશિફળ
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા

Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો!  વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક

Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા

ભાવનગરમાં પથુભા ગોહિલના મોત મામલે  ત્રીજા દિવસે પણ પરિવારે મૃતદેહ ન સ્વીકાર્યો, પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર સાથે વિરોધ

Embed widget