શોધખોળ કરો
New Year 2025 Rashifal: ન્યૂ ઇયરમાં આ રાશિના જાતકની લાગી શકે છે લોટરી, જાણો 12 રાશિનું રાશિફળ
New Year 2025 Rashifal: 1 જાન્યુઆરી, 2025 થી, ફક્ત વર્ષ જ નહીં પરંતુ ઘણા ગ્રહોની ચાલમાં પણ પરિવર્તન આવશે, જે રાશિચક્રને અસર કરશે. આવી સ્થિતિમાં 4 રાશિના લોકો માટે લોટરી લાગી શકે છે.
વર્ષ 2025 આ રાશિના જાતક માટે રહેશે લકી
1/6

New Year 2025 Rashifal: 1 જાન્યુઆરી, 2025 થી, ફક્ત વર્ષ જ નહીં પરંતુ ઘણા ગ્રહોની ચાલમાં પણ પરિવર્તન આવશે, જે રાશિચક્રને અસર કરશે. આવી સ્થિતિમાં 4 રાશિના લોકો માટે લોટરી લાગી શકે છે.
2/6

નવા વર્ષ 2025માં, શનિ અને રાહુ-કેતુ જેવા ગ્રહો પણ તેમની ચાલ બદલશે, જેની 4 રાશિઓ પર શુભ અસર થવા જઈ રહી છે. જ્યોતિષ અનીશ વ્યાસ અનુસાર, ચાલો જાણીએ આ શુભ રાશિઓ વિશે.
Published at : 01 Jan 2025 07:08 AM (IST)
આગળ જુઓ