શોધખોળ કરો
Numerology Prediction: આ તારીખે જન્મેલા લોકોનો મંગળવાર રહેશે શાનદાર, જાણો અંક જ્યોતિષ
Numerology Prediction: આજે 19 ઓગસ્ટ મંગળવારનો દિવસ કઇ જન્મ તારીખ જન્મેલા લોકો માટે ઉત્તમ રહેશે, જાણીએ અંક જ્યોતિષ
પ્રતીકાત્મક તસવીર
1/9

મૂલાંક -1 આજનો દિવસ નેતૃત્વ અને આત્મવિશ્વાસ માટે અનુકૂળ રહેશે. તમે કામમાં નિર્ણાયક ભૂમિકા ભજવશો. પરંતુ અહંકારથી દૂર રહો, નહીં તો સંબંધોમાં ખટાશ આવી શકે છે.
2/9

મૂલાંક- 2 માનસિક સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. લાગણીઓમાં ડૂબી જઈને નિર્ણયો ન લો. કૌટુંબિક બાબતોમાં તમારા સૂચન મહત્વપૂર્ણ સાબિત થશે.
Published at : 19 Aug 2025 07:42 AM (IST)
આગળ જુઓ





















