શોધખોળ કરો

Numerology Prediction:10 સહિત આ બર્થ ડેટ ધરાવતા લોકોની મકર સંક્રાંતિ નિવડશે શુભ, જાણો અંક જ્યોતિષ

અંક જ્યોતિષ (Numerology) મુજબ 14 જાન્યુઆરી 2026, બુધવારનો દિવસ મૂલાંક 1થી 9 માટે કેવો રહેશે, જાણીએ શું કહે છે અંક જ્યોતિષ

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક 1-આજનો દિવસ આત્મવિશ્વાસ વધારશે. નવી યોજના શરૂ કરવા યોગ્ય સમય છે. અધિકારીઓનો સહયોગ મળશે.

2/9
મૂલાંક 2-ભાવનાત્મક સંતુલન રાખવું પડશે. સંબંધોમાં સમજદારી રાખશો તો મતભેદ ટળશે.

3/9
મૂલાંક 3-સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ અને લેખન-બોલવામાં જોડાયેલા લોકો માટે શુભ દિવસ.

4/9
મૂલાંક 4-કામમાં અચાનક ફેરફાર આવી શકે છે. ધીરજ રાખશો તો દિવસ અનુકૂળ બની જશે.

5/9
મૂલાંક 5-આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ છે. સંચાર, વેપાર અને પ્રવાસના યોગ છે.

6/9
મૂલાંક 6-પરિવાર અને પ્રેમ સંબંધો માટે સારો દિવસ છે. આરામ અને સૌંદર્ય પર ખર્ચ થઈ શકે.

7/9
મૂલાંક 7-આત્મમંથન અને આધ્યાત્મિક વિચાર માટે યોગ્ય દિવસ. એકાંત પસંદ પડશે.

8/9
મૂલાંક 8-કાર્યક્ષેત્રમાં જવાબદારી વધશે. મહેનતનું પરિણામ મોડું પરંતુ સ્થિર મળશે.

9/9
મૂલાંક 9-ઉર્જા ભરેલો દિવસ છે. અધૂરા કામ પૂર્ણ થશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત

Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન

Rashifal 14 November 2026: શૂળ યોગના કારણે આ 5 રાશિનો થશે મોટો લાભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન

Dev Diwali 2026: દેવ દિવાળી ક્યારે?  જાણો શુભ મુહૂર્ત, તારીખ અને પૌરાણિક કથા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના મિયામી એરપોર્ટ પર  મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર

U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું

જનજાતીય ગૌરવ દિવસની  ઉજવણી: જેમને કોઈ પૂછતું નહોતું તેમને પીએમ મોદીએ પૂજ્યાં છે: CM ભૂપેન્દ્ર પટેલ

બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ

સિંહની પાછળ બાઈક અને બોલેરો દોડાવી,  આંબરડી સફારી પાર્કનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ

Embed widget