શોધખોળ કરો
Numerology 26 December 2025: આ મૂલાંક ધરાવતા લોકોની કિસ્મતના ખૂલશે દ્વાર, જાણો અંક જ્યોતિષ
Numerology 26 December 2025: આજે 26 ડિસેમ્બર શુક્રવારનો દિવસ,આપના બર્થ ડેટના અંક મુજબ કેવો પસાર થશે. જાણીએ મૂલાંક પરથી ભવિષ્યકથન
પ્રતીકાત્મક તસવીર
1/9

મૂલાંક-1- નવું વાહન ખરીદવાની તમારી યોજના આજે સફળ થશે, અને દરેક વ્યક્તિ તમારી પ્રગતિથી ખુશ થશે.
2/9

મૂલાંક-2- તમે લાંબા સમયથી રોકાયેલા પૈસા પાછા મેળવી શકો છો, જેનાથી તમારું બેંક બેલેન્સ વધી શકે છે.
Published at : 26 Dec 2025 10:49 AM (IST)
આગળ જુઓ
Advertisement





















