શોધખોળ કરો

Car Care Tips: વરસાદની સિઝનમાં કારનું રાખવુ પડે છે ખાસ ધ્યાન, આ મેથડ અપનાવશો તો નહીં પડે તકલીફ

આ સિઝનમાં હંમેશા વૉટરપ્રૂફ બેગ સાથે રાખો. આ સિવાય સંપૂર્ણ ટૂલ કીટ સાથે રાખો જેથી વાહનમાં કોઈ ખામી સર્જાય તો તેને તાત્કાલિક સુધારી શકાય

(તસવીર- એબીપી લાઇવ)

1/8
Car Care Tips Rain: ગુજરાતમાં અત્યારે વરસાદી મોહાલ જામ્યો છે, આ વરસાદી સિઝનમાં કારનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો મોટી મુશ્કેલીમાં મુકાઇ શકાય છે.

2/8
કારને સેફ રાખવાની કેટલીક ટિપ્સ અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ, જે તમારી કારને આ વરસાદની ઋતુમાં હેરાનગતિથી બચાવશે, અને સાથે ગંભીર નુકસાન પણ નહીં થાય.

3/8
વરસાદી સિઝનમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. જેના કારણે કારની બૉડીને નુકસાન થવાનું જોખમ રહે છે. કારની બેટરીમાં પણ સમસ્યા હોઈ શકે છે.

4/8
વરસાદમાં કારની સુરક્ષા માટે કારમાં હંમેશા ઈમરજન્સી કીટ રાખો. જેમાં તમારે છત્રી, રેઈનકૉટ, ટૉર્ચ અને બેટરી અવશ્ય રાખવી જોઇએ.

5/8
આ સિઝનમાં હંમેશા વૉટરપ્રૂફ બેગ સાથે રાખો. આ સિવાય સંપૂર્ણ ટૂલ કીટ સાથે રાખો જેથી વાહનમાં કોઈ ખામી સર્જાય તો તેને તાત્કાલિક સુધારી શકાય. આ સાથે, ફર્સ્ટ એઇડ કીટ પણ સાથે રાખો.

6/8
કારમાં હંમેશા જંતુનાશક પદાર્થ રાખો કારણ કે આ સિઝનમાં ઘણા નાના જંતુઓ અને બેક્ટેરિયા વધે છે. જેના કારણે કારમાં ફૂગ પણ ફેલાઈ શકે છે. તેથી, કારને જંતુમુક્ત કરતા રહો.

7/8
વરસાદની સિઝનમાં હંમેશા તમારી કારના ટાયર ચેક કરતા રહો. લાગે છે કે ટાયર ઘસાઈ ગયા છે. પછી તરત જ તેમને બદલો. અન્યથા કાર સ્લીપ થવાનું જોખમ રહે છે. તેની સાથે હેડલાઇટ અને ફૉગ લેમ્પ પણ ચેક કરતા રહો.

8/8
વરસાદમાં કારની બ્રેક ચેક કરતા રહો. પાણીને કારણે બ્રેક ઢીલી થઈ જાય છે. તેથી બ્રેકની સ્થિતિ સારી રાખો.

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ

આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ

દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો

તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai |  મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી,  છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી,  મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

Embed widget