શોધખોળ કરો

ફાસ્ટેગ એકાઉન્ટમાં ઓટોમેટિક કેવી રીતે એડ થશે રૂપિયા? જાણો સરળ પ્રોસેસ

Fastag Using Tips: ફાસ્ટેગમાં પૈસા ખતમ થવાની ચિંતા કરવાની જરૂર નથી. આ ફીચર્સને એક્ટિવ કરશો તો વારંવાર પૈસા એડ કરવાની જરૂર રહેશે નહીં. તમારા ફાસ્ટેગમાં ઓટોમેટિક રૂપિયા એડ થઇ જશે.

પ્રતિકાત્મક તસવીર

1/7
Fastag Using Tips: ફાસ્ટેગમાં પૈસા ખતમ થવાની ચિંતા કરવાની જરૂર નથી. આ ફીચર્સને એક્ટિવ કરશો તો વારંવાર પૈસા એડ કરાવની જરૂર રહેશે નહીં. તમારા ફાસ્ટેગમાં ઓટોમેટિક રૂપિયા એડ થઇ જશે.

2/7
ભારતમાં હવે ટોલ ટેક્સ માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યું છે. વર્ષ 2014 માં ફાસ્ટેગ સુવિધા સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવી હતી.

3/7
ભારતમાં ઘણી રાષ્ટ્રીયકૃત બેન્કો તમને ફાસ્ટેગની સુવિધા પૂરી પાડે છે. તમારે ફાસ્ટેગનું રિચાર્જ કરાવવું પડશે, જેના પછી તમારા ખાતામાંથી પૈસા ઓટોમેટીક કપાઈ જશે.

4/7
જો ફાસ્ટેગમાં રિચાર્જ સમાપ્ત થાય. પછી ફાસ્ટેગ તમારા માટે કામ કરશે નહીં અને તમારે તેના માટે અલગથી ચૂકવણી કરવી પડશે.

5/7
પરંતુ જો તમારું ફાસ્ટેગ રિચાર્જ સમાપ્ત થઈ જાય. તો તમે તેમાં આ ફીચર એક્ટિવેટ કરી શકો છો. જેથી તમારે તેમાં વારંવાર પૈસા ઉમેરવાની જરૂર નહીં પડે. તમારા ફાસ્ટેગમાં પૈસા આપોઆપ ઉમેરાશે.

6/7
વર્ષ 2020માં આરબીઆઈએ યુપીઆઈ લાઇટમાં ઈ-મેન્ડેટ લાગુ કરવાની જાહેરાત કરી હતી. આના દ્વારા તમારા ફાસ્ટેગમાં પૈસા આપોઆપ આવી જશે.

7/7
તમે UPI Lite વૉલેટમાં વધુમાં વધુ 2000 રૂપિયા રાખી શકો છો. ફોન પે, ગૂગલ પે જેવી એપ્સમાં તમને UPI લાઇટનો વિકલ્પ મળશે.

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

નવી Tata Aeris લોન્ચ, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધીની તમામ વિગતો

24 Km માઈલેજ, 5 સ્ટાર સેફ્ટી, કિંમત 9.39 લાખથી શરુ, ADAS સાથે આવતી સૌથી સસ્તી કાર

Thar લવર્સ માટે ખુશખબર! Mahindra એ લોન્ચ કરી નવી Thar OG, જાણો ફીચર્સ અને કીંમત

સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  

Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ

CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'

8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ

Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં 7 વસ્તુઓનું દાન નસીબ ચમકાવશે! પૂર્વજોના આશીર્વાદથી થશે પૈસાનો વરસાદ

રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!

Embed widget