શોધખોળ કરો
Actor Prabhas Luxury Car Collection: આદિપુરુષના રામ પાસે છે આ શાનદાર કાર, તસવીરો જોઈ તમે બોલી ઉઠશો ‘ઝક્કાસ’
હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરૂષમાં શ્રી રામની ભૂમિકા ભજવનાર દક્ષિણ ભારતીય અભિનેતા પ્રભાસને પણ લક્ઝરી વાહનોનો શોખ છે. જે તેમની પાસેના વાહનો જોઈને જાણી શકાય છે.
પ્રભાસનું કાર કલેકશન ( Image Source : Facebook)
1/7

એક રિપોર્ટ પ્રમાણે આદિપુરુષના એક્ટર રામની નેટવર્થ 250 કરોડથી વધુ છે. જેમાં લકઝરી કારનો પણ સમાવેશ થાય છે.
2/7

પ્રભાસની માલિકીના વાહનોની યાદીમાં પ્રથમ નંબર રોલ્સ રોયસ ફેન્ટમ લક્ઝરી કાર છે, જે સાતમી પેઢીની છે. જેની કિંમત 8 કરોડની આસપાસ છે.
Published at : 24 Jun 2023 12:38 PM (IST)
આગળ જુઓ





















