શોધખોળ કરો

New Hyundai Verna 2023: નવી હ્યુન્ડાઈ વર્ના થઈ લોન્ચ, જુઓ તસવીરો

જો તમે પણ હ્યુન્ડાઈની આવનારી સેડાન કારની રાહ જોઈ રહ્યા હતા, તો તમારી રાહ પૂરી થઈ ગઈ છે. આગળ અમે તમને તેની એક ઝલક બતાવવા જઈ રહ્યા છીએ.

હ્યુન્ડાઈ વર્ના

1/5
Hyundaiએ આ સેડાન કારને રૂ. 10.89 લાખની પ્રારંભિક કિંમતમાં લોન્ચ કરી છે. જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 17.3 લાખ રૂપિયા છે.

2/5
Hyundai Verna sedanને કંપની દ્વારા ADAS લેવલ 2 ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે, જે આ સેગમેન્ટની અન્ય કોઈ કારમાં ઉપલબ્ધ નથી. જેનો અર્થ છે કે આ સુવિધા મેળવનારી તે પ્રથમ કાર બની છે.

3/5
Hyundaiએ આ કારમાં 1.5L ટર્બો પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે 160bhpનો પાવર આપે છે. તેની સાથે તેમાં DCT ગિયરબોક્સ અને મેન્યુઅલ ટ્રાન્સમિશન પણ મળે છે. તે ડીઝલ વિકલ્પ સાથે ઓફર કરવામાં આવી ન હતી.

4/5
નવી હ્યુન્ડાઈ વર્નામાં 8 સ્પીકર બોસ ઓડિયો સિસ્ટમ, ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ક્લાઈમેટ કંટ્રોલર, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ, 360 ડિગ્રી વ્યૂ કેમેરા અને 6 એરબેગ્સ જેવી ઘણી સુવિધાઓ છે.

5/5
Hyundai Vernaને લાંબા વ્હીલબેઝ પર બનાવવામાં આવી છે. જેના કારણે તેને પ્રભાવશાળી 528 લિટર બૂટ સ્પેસ મળે છે.

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?

Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

Toyota Innova Hycross Facelift કે Mahindra XUV 7XO, મોટી ફેમિલી માટે કઇ છે બેસ્ટ ?

Fog Driving Tips: ધુમ્મસમાં કાર ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી? જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ  ટિપ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન

વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર

ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો  શું છે પ્લાન

IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ,  કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન

સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ

Embed widget