શોધખોળ કરો

ADAS ફીચર સાથે મોટી ડિસ્પ્લે, ટૂંક સમયમાં લોન્ચ થશે નવી Fortuner

Toyota Fortuner 2026: કંપનીએ સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ રિપોર્ટ્સ મુજબ નવી Fortunerમાં ડિઝાઇન, ફીચર્સ, ટેક્નોલોજી અને કેબિનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

રિપોર્ટ્સ મુજબ નવી Fortunerમાં ડિઝાઇન, ફીચર્સ, ટેક્નોલોજી અને કેબિનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે

1/7
ટોયોટા ફોર્ચ્યુનર લાંબા સમયથી ભારતમાં સૌથી લોકપ્રિય ફુલ-સાઇઝ એસયુવીમાંની એક છે. તેની મજબૂત રોડ હાજરી, શાનદાર ઓફ-રોડ કેપિસીટી અને વિશ્વસનીય એન્જિન તેને લોકપ્રિય પસંદગી બનાવે છે. હવે કંપની 2026ના અંત સુધીમાં નવી જનરેશન ટોયોટા ફોર્ચ્યુનર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

2/7
કંપનીએ હજુ સત્તાવાર રીતે માહિતી શેર કરી નથી, પરંતુ સામે આવેલી રિપોર્ટ્સ અને ગ્લોબલ જાણકારી મુજબ નવી Fortunerમાં ડિઝાઇન, ફીચર્સ, ટેક્નોલોજી અને કેબિનમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે.

3/7
નવી Toyota Fortunerનું એક્સટીરિયર પહેલા કરતા વધુ બોલ્ડ અને પ્રીમિયમ દેખાશે. ફ્રન્ટ સાઈઝ સંપૂર્ણપણે નવી ફ્રન્ટ ડિઝાઇન જોવા મળી શકે છે. તેમાં મોટી ફ્રન્ટ ગ્રિલ, નવી LED હેડલાઇટ્સ, આકર્ષક DRLs અને બમ્પરની નવી ડિઝાઈન આપવામાં આવી શકે છે. SUVની સ્ટાન્સ અગાઉ કરતા ઊંચી અને મજબૂત રહેશે.

4/7
નવી Fortunerના ઇન્ટિરિયરમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. તેમાં પહેલા કરતા મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ આપવામાં આવશે. ડેશબોર્ડનું લેઆઉટ સંપૂર્ણપણે નવું હશે અને પ્રીમિયમ ક્વોલિટીના મટિરિયલનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, નવું મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, વાયરલેસ Android Auto અને Apple CarPlay મળવાની અપેક્ષા છે.

5/7
નવી Fortunerમાં ઘણા એડવાન્સ ફીચર્સ ઉમેરી શકાય છે. તેમાં 360-ડિગ્રી કેમેરા, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, પેનોરેમિક સનરૂફ, મલ્ટી-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, પાવર્ડ સીટ્સ અને બહેતર ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ મળવાની અપેક્ષા છે. સૌથી મોટો ફેરફાર સેફ્ટી ટેક્નોલોજીમાં જોવા મળી શકે છે. SUVમાં Toyota Safety Sense હેઠળ લેવલ-2 ADAS ફીચર્સ પણ આપી શકાય છે.

6/7
નવી Fortunerમાં હાલના એન્જિનને અપડેટેડ રૂપમાં આપવામાં આવી શકે છે. તેમાં 2.8-લિટર ટર્બો ડીઝલ એન્જિન મળવાની અપેક્ષા છે. આ જ એન્જિન સાથે 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ પણ આપી શકાય છે, જેનાથી માઇલેજ બહેતર થશે અને ફ્યુઅલનો વપરાશ ઓછો થશે. ટ્રાન્સમિશન માટે ઓટોમેટિક ગિયરબોક્સ મળવાની અપેક્ષા છે.

7/7
Fortunerની સૌથી મોટી ઓળખ તેની ઓફ-રોડ ક્ષમતા રહી છે અને નવી જનરેશનમાં પણ કંપની તેને જાળવી રાખવાની તૈયારીમાં છે. મજબૂત લેડર-ફ્રેમ પ્લેટફોર્મ, હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, 4WD સિસ્ટમ અને બહેતર સસ્પેન્શન સેટઅપને કારણે આ SUV મુશ્કેલ રસ્તાઓ પર પણ શાનદાર પરફોર્મ કરી શકે છે. નવી જનરેશન Toyota Fortunerને 2026ના અંત સુધીમાં ભારતીય બજારમાં લોન્ચ કરી શકાય છે. લોન્ચ પછી તેનો મુકાબલો MG Gloster, Jeep Meridian, Skoda Kodiaq અને આવનારી નવી ફુલ-સાઇઝ SUVs સાથે થશે. હાલમાં કંપનીએ સત્તાવાર લોન્ચ ડેટ કે કિંમતનો ખુલાસો કર્યો નથી.

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1  સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai |  મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના,  3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?

Embed widget