શોધખોળ કરો

Auto News : ક્લચ-ગિયરની ઝંઝટ ખતમ, આ ઓટોમેટિક SUV છે શાનદાર, જાણો ફીચર્સ અને કિંમત

શહેરના ટ્રાફિકમાં વારંવાર ક્લચ દબાવવાની ઝંઝટમાંથી આઝાદી મેળવો. ટાટા પંચથી લઈને સ્કોડા કાયલાક અને કિઆ સેલ્ટોસ સુધી, દેશની શ્રેષ્ઠ ઓટોમેટિક SUVની સંપૂર્ણ યાદી જુઓ.

પ્રતીકાત્મક તસવીર

1/8
તમને જણાવી દઈએ કે, ટાટા પંચ આ યાદીમાં સૌથી સસ્તી અને વેલ્યુ ફોર મની ઓટોમેટિક SUV છે. તેનું AMT ગિયરબોક્સ શહેરના ટ્રાફિકમાં ખૂબ જ સ્મૂથ રિસ્પોન્સ આપે છે અને પગને સંપૂર્ણ આરામ આપે છે. 5-સ્ટાર સેફ્ટી રેટિંગ, મજબૂત બિલ્ડ ક્વોલિટી અને ઓછી કિંમતને કારણે આ બજેટ ખરીદદારો માટે એકદમ પરફેક્ટ પસંદગી છે.

2/8
જ્યારે સ્કોડાની નવી સબ-4 મીટર SUV કાયલાકે આવતાની સાથે જ ઓટોમેટિક સેગમેન્ટમાં પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. તેમાં 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે જે કોઈપણ ઝટકા વગર ખૂબ જ સ્મૂથ ગિયર શિફ્ટ કરે છે. તેનું પાવરફુલ ટર્બો એન્જિન અને જર્મન એન્જિનિયરિંગ મળીને ડ્રાઇવિંગની મજા બમણી કરી દે છે.

3/8
વળી, મારુતિ સુઝુકી બ્રેઝા તેના ભરોસા અને ઉત્તમ માઇલેજ માટે હંમેશા લોકોની પહેલી પસંદ રહે છે. તેમાં મળતું 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન પેડલ શિફ્ટર્સ સાથે આવે છે જેનાથી હાઇવે પર ઓવરટેકિંગ ખૂબ જ સરળ બની જાય છે. રિફાઇન્ડ એન્જિન અને લો-મેન્ટેનન્સ સાથે આ એક અત્યંત પ્રેક્ટિકલ અને પૈસા વસૂલ SUV છે.

4/8

5/8
જણાવી દઈએ કે, ટાટા નેક્સનમાં AMT અને 7-સ્પીડ DCA બંને ગિયરબોક્સનો વિકલ્પ મળી જાય છે. તેનું DCA ગિયરબોક્સ ગિયર શિફ્ટ કરતી વખતે ખૂબ જ ક્વિક અને સ્મૂથ રહે છે. 5-સ્ટાર સેફ્ટી, એડવાન્સ ફીચર્સ અને ઉત્તમ રોડ પ્રેઝન્સ તેને પૈસા વસૂલ ઓટોમેટિક SUVની યાદીમાં સામેલ કરે છે.

6/8
વળી, હ્યુન્ડાઈ વેન્યુનું 7-સ્પીડ DCT અને સ્માર્ટ ઓટોમેટિક ગિયરબોક્સ શહેરી ડ્રાઇવરોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેનું ગિયર શિફ્ટ એટલું સીમલેસ હોય છે કે તમને ખબર પણ નથી પડતી કે કાર ક્યારે ગિયર બદલી રહી છે. ફીચર્સથી ભરપૂર કેબિન અને સ્મૂથ ડ્રાઇવિંગ ડાયનેમિક્સ તેને એક ઉત્તમ ફેમિલી ઓટોમેટિક SUV બનાવે છે

7/8
જ્યારે મહિન્દ્રા XUV 3XO માં 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે જે તેના ટર્બો એન્જિન સાથે અદ્ભુત તાલમેલ બેસાડે છે. જો તમને હાઇવે પર દમદાર પિકઅપ અને શહેરમાં ક્લચ-ફ્રી ડ્રાઇવિંગનું કોમ્બિનેશન જોઈતું હોય તો આ SUV પર્ફોર્મન્સના મામલે તમને બિલકુલ નિરાશ નહીં કરે.

8/8
ઓટોમેટિક કારો ફક્ત લક્ઝરી નહીં પણ જરૂરિયાત બની ચૂકી છે. પંચની સસ્તી AMT થી લઈને સેલ્ટોસ અને કાયલાકના એડવાન્સ્ડ ટોર્ક કન્વર્ટર અને DCT સુધી દરેક બજેટમાં ઉત્તમ વિકલ્પો ઉપલબ્ધ છે. તમારી જરૂરિયાત અને ખિસ્સા મુજબ યોગ્ય ગાડી પસંદ કરીને તમે ટ્રાફિકની થાકમાંથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો.

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ

Car AC in Winter: વિન્ટરમાં કારનું  એસી ચલાવવું જોઇએ કે નહિ, જાણો યોગ્ય ટિપ્સ

Updated Mahindra Thar Roxx: થાર રૉક્સનો નવો અવતાર આવ્યો સામે, જોતા જ ખરીદવાનું થઇ જશે મન

Jaguar EV India: ક્યાં સુધી માર્કેટમાં આવશે જગુઆરની EV, શું ખતમ થવાનો છે ઇન્તજાર ?
Jaguar EV India: ક્યાં સુધી માર્કેટમાં આવશે જગુઆરની EV, શું ખતમ થવાનો છે ઇન્તજાર ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ

યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ

વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?

EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત

Embed widget